________________
૪૬
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
ઉપર ચડાઈ કરીશું નહીં.” એટલે મહામાત્યે આ પ્રકારે દિલ્હીનું અભય વચન મેળવી ગૂજરાતને ભયરહિત બનાવ્યું
આદશાહ સને ૧૨૩૫-૩૬ માં મચ્છુ પામ્યા. તેની બીજી બેગમ રુનુદ્દીન નાલાયક હતી, તેથી દરખારીએએ તેની માનીતી રૂપાળી દીકરી શાહજાદી રજિયાને ગાદી આપી. રજિયા બેગમ વ્યવહારકુશળ હતી. તે પુરુષના વેશમાં રહેતી હતી.
૮. સુલતાના જિયાનુદ્દીન- (ઈ॰ સ૦ ૧૨૩૬ થી ૧૨૩૯)
તે બાદશાહુ અલ્તમશની પુત્રી હતી. બહાદુર ાવાથી દરબારીએએ તેને ગાદીએ બેસાડી હતી. તે પ્રથમ હમસીના પ્રેમમાં પડી અને પછી સરદાર આલ્તુનિયાને પરણી એડી. તુર્કોને “ સ્ત્રી રાજ્ય કરે ’ તે પસંદ નહોતું. તેથી તુર્કોએ જિયા બેગમ તથા સરદાર અલ્લુ
નિયાને મારી નાખ્યાં.
૯. મેઈઝુદ્દીન બહેરામ :- (ઈ સ૦ ૧૨૩૯ થી ૧૨૪૧ )
તે રજિયા બેગમના ભાઈ હતા. તેણે માગલાને લાહેારથી ભગાડયા હતા. આભૂશ્રીમાલીના વંશજ (૪) સરણપાલ તેનેા મંત્રી હતા. (પ્રક૦ ૪૫ )
૧૦. અલ્લાઉદ્દીન મસાદઃ- (ઈ સ૦ ૧૨૪૨ થી ૧૨૪૬) તે વિષયી હતા તેથી કાકા નાસીરૂદ્દીને તેને ગાદીભ્રષ્ટ કર્યાં. ૧૧. નાસીરૂદ્દીન મહમ્મદઃ- (ઈ સ૦ ૧૨૪૬ થી ૧૨૬૬) તે શમશુદ્દીન અલ્તમશના પુત્ર હતા. તે સાદે અને જાતમહેનતુ હતા. એકપત્નીવ્રતવાળા હતા.
૧૨. ગયાસુદ્દીન બલ્બ ઃ- ( ઈસ૦ ૧૨૬૬ થી ૧૨૮૩) તે ડાહ્યો અને ન્યાયી હતા. તેણે રાજ્યભરમાં દારૂ પીવાના નિષેધ કર્યો હતે.
૧૩. કૈકુબાદ- (ઈસ૦ ૧૨૮૩ થી ૧૨૮૮)
૧૪. જલાલુદ્દીન ખિલજીઃ- (ઈ સ૦ ૧૨૮૯ થી ૧૨૯૫ ) તે સાત્ત્વિક વૃત્તિને દયાળુ, માયાળુ, સમજી, ધીર, ચતુર અને પરાક્રમી હતા. “તેણે મેાગલાને કન્યા આપી,” પેાતાના ધર્મ તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org