________________
૭૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે ભાઈઓ હતા. બનવાજોગ છે કે, તેઓ એક પછી એક આચાર્ય બન્યા હોય. . ૧૨. પ્રક. ૪૦, પૃ૦ ૫૫૩, આ૦ રત્નપ્રભસૂરિ
કછોલીગચ્છમાં (૪૭) આ૦ રત્નપ્રભસૂરિએ જ સં૦ ૧૩૬૩ માં “કચ્છલીરાસ” બનાવ્યું હતું. ૧૩. પ્ર. ૪૧, પૃ. ૫૮૮, (૫૧) આ૦ મુનીશ્વરસૂરિ–
તેમનાથી આચાર્ય શાખા અને ભટ્ટારકશાખાઓ ચાલી.
તેમની પરંપરામાં શિષ્ય (પર) ઉ૦ કિમે ગણિશિષ્ય (૫૩) ઉ. મનેય ગણિ શિષ્ય (૫૪) મુનિ જયશેખરે સં૦ ૧૫ર૬ ના પિષ વદિ ૮ ને રવિવારે ઉત્તરા કર્મને દિવસે બહાદૂરપુર (બહુદ્રવ્યપુર)માં કાંકરીયાગેત્રના શાક સુદયનચ્છની પત્ની શ્રાવિકા પુણ્યપ્રભાવિક હેમીને ભણવા માટે તથા પિતાને માટે આવશ્યક સૂત્રમાં લખ્યું.
(શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રશસ્તિ નં ૧૩૧, ૧૪૯) ૧૪. પ્ર. ૪૧, પૃ. ૫૮૮, (૫૧) આ મુનીશ્વરસૂરિ–
તેમની ઉપાધ્યાય પરંપરામાં ઉ૦ કનક હંસ તથા મુનિ મલયહંસ થયા. તેઓ સં. ૧પ૩૩ ના કાર્તિક સુદિ ૧ ને શુકવાર સ્વાતિ નક્ષત્ર અને આયુષ્યમાનોગે દિલ્હીમાં હતા.
(શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં૦ ૧૫૭) ૧૫. પ્રક. ૪૩, પૃ. ૭૪૬, (ટિપ્પણી) આ૦ સેમપ્રભસૂરિ–
૧. આ૦ સોમપ્રભસૂરિની પરંપરામાં આ૦ નં૦ ૪૭) બીજા આ સેમપ્રભસૂરિ થયા હતા. તેઓ સં. ૧૩૩૨ માં આચાર્ય બન્યા. તેઓ ત્થા બીજા ૧૧ જૈનાચાર્યો સં. ૧૩પર માં ભીલડિયામાં ચોમાસું હતા.
સં૧૩પ૩ ની સાલમાં કાર્તિક મહિના બે હતા. પિષને ક્ષય હતે અને ચૈત્ર કે ફાગણ મહિના બે હતા. આચાર્યશ્રીએ એક રાતે આકાશમાં જોયું અને ગ્રહોના ચારથી જાણી લીધું કે, ભીલડિયા શહેરને થડા દિવસમાં જ વિનાશ થશે, તેથી અહીં વધુ રહેવું સલામતીભર્યું નથી. આચાર્યશ્રીએ આ પ્રમાણે વિચારી બીજા ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org