SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩ બેતાલીશમું ] આ સેમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ વેણીરૂપ તરવારને કામદેવ નિર્દય રીતે ફેરવે છે. આથી વિદ્વાનોએ તેમને “વેણુકૃપાણ અમર” એવું બિરુદ આપ્યું. તેમની કવિત્વ શક્તિને પ્રભાવ ઠેઠ મહારાષ્ટ્ર સુધી ફેલાયે હતે. જોળકાના રાજા વિસલદેવે (સં. ૧૩૦૦ થી ૧૩૧૮) મંત્રી ઠ૦ વિજલને મોકલી આચાર્યને પિતાની રાજસભામાં પધરાવ્યા હતા. - અહીં કવિ સંમેશ્વર, વંથલીને કવિ સોમાદિત્ય, કૃષ્ણનગરને કવિ કમલાદિત્ય, વીસલનગરને કવિ નાનાક વગેરેએ આ અમારચંદ્રને ૧૦૮ સમસ્યાઓ પૂછી તે બધી સમસ્યાઓની પૂર્તિ તેમણે શીવ્રતાથી કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે બાલભારત, કવિકલ્પલતા, તે (કવિકલ્પલતા)ની પજ્ઞ વૃત્તિ નામે કવિશિક્ષાવૃત્તિ, કાવ્યકલ્પલતા પરિચય, અલંકારપ્રબંધ, સ્વાદિસમુચ્ચય, ઉલ્લાસઃ ૪, શ્લોક : પ૪, રત્નાવલી-મંજરી વૃત્તિ, કલાકલાપ, સૂક્તાવલી, પદ્માનંદકાવ્ય (વીશ તીર્થકરાનાં ટૂંકાં ચરિત્રેની રચના, જે કોઠારી પદ્મની વિનતિથી રચ્યું છે) વગેરે ગ્રંથો રચ્યા છે. મહ૦ યશવિજય ગણિએ આ “કાવ્યકપલતા”ની વૃત્તિ ગ્રં: ૩૨૫૦ રચી હોવાની માન્યતા છે પણ સંભવતઃ એ વૃત્તિ ક0 સ0 આ૦ હેમચંદ્રસૂરિએ રચેલા કાવ્યાનુશાસનની રચેલી પજ્ઞ વૃત્તિ અલંકારચૂડામણિવૃત્તિ” ઉપરની વૃત્તિ હશે. આ૦ અમરચંદ્ર કવિરાજ અરિસિંહને પિતાના કલાગુરુ તરીકે રાજા વિસલદેવની સામે રજૂ કર્યા હતા. રાજાએ પણ કવિરાજ અરિસિંહની અભુત કવિતા સાંભળી તેને માટે ગ્રાસ બાંધી આપ્યો હતો. (જૂઓ પ્રક. ૪૫) આ૦ અમરચં કે છેલ્લે ગ્રંથ કોઠારી પદ્મના કહેવાથી “પદ્માનંદા १. दधिमथनविलोलल्लोलदग्वेणिदम्भादयमदयमनङ्गे ! विश्वविश्वैकजेता। भवभविभवकोपत्यक्तबाणः कृपाणश्रममिव दिवसादौ व्यक्तशक्तिय॑नक्ति ।। (–બાલભારત-પ્રભાતવર્ણન) ૨. તેમને વિશ્વારિાત, ઘટામાઇઃ વગેરે બિરુદોની જેમ કદ કૂતરો વેળીનોડર: એવું બિરુદ આપવામાં આવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy