________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
(૧ થી ૨૪) તીથંકરા, (૨૫) પુંડરીક, (૨૬) સૂર, (૨૭) ઉપાધ્યાય, (૨૮) સિદ્ધ, (૨૯) મુનિ, (૩૦) ગૌતમસ્વામી, (૩૧) સુધર્મ સ્વામી, (૩૨ થી ૩૬) પાંચ મહાવ્રત, (૩૭) આગમ, (૩૮) શ્રુતદેવી, (૩૯થી ૪૨) ચાર પુરુષાર્થ, (૪૩) વિધિ, (૪૪) નારદ, (૪૫) વેદ, (૪૬) વિષ્ણુ, (૪૭) ખલદેવ, (૪૮) લક્ષ્મી, (૪૯) પ્રદ્યુમ્ન, (૫૦) ચક્ર, (૫૧) શંખ, (પર) શિવ, (૫૩) પાતી, (૫૪) સ્કંદ, (૫૫) હેર, (૫૬) કૈલાસ, (પ૭ થી ૬૫) નવહેા, (૬૬ થી ૭૨) આઠ દિક્પાલ, (૭૩) જયંત, (૭૪) ધન, (૭૫) મદિરા, (૭૬) સાનું, (૭૭) સમુદ્ર, (૭૮) સિંહ, (૭૯) ઘોડા, (૮૦) હાથી, (૮૧) કમળ, (૮૨) સર્પ, (૮૩) શુકે, (૮૪) અરણ્ય, (૮૫) માનસરોવર, (૮૬) ધનુષ્ય, (૮૭) અવૈદ્ય, (૮૮) હનુમાન, (૮૯) પત્ની, (૯૦) આ૦ સિદ્ધસેન દિવાકર, (૯૧) આ૦ હરિભદ્રસૂરિ, (૯) આ૦ વાદિદેવસૂરિ, (૯૩) આ॰ હેમચંદ્રસૂરિ, (૯૪) રાજા સિદ્ધરાજ, (૫) રાજા કુમાર પાલ, (૯૬) રાજા અજયપાલ, (૯૭) રાજા મૂળરાજ, સ’૦ ૧૨૩૪, (૮) કવિ ધનપાલ, કવિ સિદ્ધપાલ, (૯) આ॰ અતિદેવસૂરિ (૧૦૦) આ૦ વિજયસિંહસર, (૧૦૧) શતાથી સોમપ્રભસૂરિ
૭૫૦
આ૦ સેામપ્રભસૂરિએ ‘જ્યાળસાર૰’ એ કાવ્યના શતાથી વિશ્વરણમાં ઉપર્યુક્ત સ અર્થ ઘટાવ્યા છે.
(૫) કુમારપાલડિબાડા (પ્રસ્તાવ : ૫, ગ૦ ૮૮૧૧) આચાર્ય શ્રી ‘કુમારપાલપિડહેા ’ની પ્રશસ્તિમાં જણાવે છે કે, સ૦ ૧૨૪૧ માં પાટણમાં ગુજરેશ્વર કુમારપાલના પ્રીતિપાત્ર કવિચક્રવર્તી સિદ્ પાલની વસતિમાં આ ગ્રંથ બનાવ્યા. આ ગ્રંથ ૩૦ સ॰ આ હેમ ચંદ્રસૂરિના શિષ્યા આ॰ મહેદ્રસૂરિ, ૫૦ વમાન ગણિ અને ૫૦ ગુણચંદ્ર ગણિએ સાદ્યંત સાંભળ્યા હતા. શેડ નેમિનાગ મેાઢના મુખ્ય પુત્ર શેઠ શ્રાવક અભયકુમાર, તેની પત્ની પદ્મા, પુત્ર! હિર ચ'દ વગેરે પુત્રીઓ અને દેવી વગેરેએ અત્યંત આનંદ પામી આ ગ્રંથની પ્રતા લખાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org