________________
જૈન પર‘પરાતા ઇતિહાસ-ભાગ ૨ જો
[ પ્રકરણ
રચી છે. વળી, કિંગ ખર તેરાપંથી મતના પ્રવર્તક બનારસના ૫૦ અના રસીદાસે સ૦ ૧૬૯૧ માં તેનેા હિંદી પદ્યાનુવાદ કર્યાં છે, જ્યારે એક વિદ્વાને તેને ગુજરાતી પદ્યાનુવાદ કરેલા પણ મળી આવે છે. ગ્રંથમાં શૃંગાર
७४८
(૩) શૃંગાર-વૈરાગ્યતરગિણી-શ્લોકઃ ૪૬, આ નાં દૂષણે મતાવી વૈરાગ્યને પુષ્ટ કર્યો છે.
(૪) શતાકાવ્ય—આચાર્યશ્રીએ એક શ્ર્લોક મનાવી પોતે જ તેના ૧૦૦ અર્થ કરી બતાવ્યા છે. આથી તે શતાથી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તે મૂળ કાવ્ય આ પ્રકારે છે—
૧. જૈન આચાર્યાએ પંચશતાથી, શતા, સપ્તાથી, ષાથા, ચતુરથી અને દૂષË એમ અનેક પ્રકારનાં અનેકાર્થી કાવ્યેા રચ્યાં છે, જેમાંનાં કેટલાંએક નીચે મુજબનાં જાણવા મળે છે
અનેકાઈ સાહિત્ય (૧) આ॰ બપ્પભટ્ટસૂરિનું શતાર્થી કાવ્ય. (૨) નિતિગચ્છના × ૧૦૯૦.
તત્તારીગરી અષ્ટશતાથ ૧૦૮ અ વાળુ
આ સૂરાચાયના ઋષભ-નૈમિદ્વિસંધાનકાવ્ય ' ગ્રંથ
(૩) વડગચ્છના આ૦ હેમચંદ્રસૂરિનું નાભેય-નૈમિડ્રિસંધાન ' કાવ્ય સ
૧૧૯૦ લગભગ
(૪) વિચક્રવર્તી શ્રીપાલતુ ‘મૂમારોહો’ના આદિ પદ્મવાળુ શતાથી પૂર્વી, સં ૧૧૯૦ પછી.
(૫) આ૦ રત્નપ્રભસૂરએ રચેલી ‘રત્નાકરાવતારિકા 'નું એક શતાર્થી પ (૬) ૩૦ સ॰ આ૦ હેમચંદ્રસૂરિના શિષ્ય ૫૦ વમાનગણના · કુમારવિહારપ્રશસ્તિશતક'નું ૮૭મું ખેાડશાધિકશતાથી વિવષ્ણુ.
*
Jain Education International
*
*
(૭) વડગચ્છના આ॰ સામપ્રભસૂરિનુ` ‘વન્ત્યાળસર્॰' શતાયી' કાવ્ય, સં ૧૨૩૫ થી ૧૨૪૦. (જુએ, ચાલુ પ્રકરણ) (૮) તપાગચ્છના આ॰ સામતિલકનું ‘શ્રીસિદ્ધાર્થનરેન્દ્ર' પંચવિંશતિ અથ કાવ્ય. (જિન ૨૪ + ગુરુ ૧ = ૨૫) સ૦ ૧૪૦૦,
(૯) આ૦ સામતિલકની ‘શ્રીતીર્થરાજ્ઞ॰'ચતુરધી સ્વાપન્નવૃત્તિસ્તુતિ સ૦ ૧૪૦૦, (૧૦) આ॰ જિનમાણિકયરનું શતાથી કાવ્ય, સ૦ ૧૫૩૯,
For Private & Personal Use Only
www.jainelibrary.org