________________
પ્રકરણ બેતાલીશમું
- આ સોમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ
આ. વિજયસિંહસૂરિની પાટે ૪૩. આ સમપ્રભસૂરિ અને આ મણિરત્નસૂરિ એમ બે પટ્ટધર થયા.
ततः शतार्थिकः ख्यातः श्रीसोमप्रभसूरिराट् ।
सूरिर्मणिरत्नश्च भारत्यास्तनयाविव ॥२५॥ (-આ૦ ગુણરત્નકૃત “જિયારત્નસમુચ્ચય” ગુરુપર્વક્રમ, સં. ૧૪૬૬)
सोमप्रभो मुनिपतिर्विदितः शतार्थीत्यासीद् गुणी च मुनिरत्नगुरुर्वितीयः ॥
. (–આ. મુનિસુંદરકૃત “ગુર્નાવલી” સં. ૧૪૬ ૬) મહામંત્રી જિનદેવ નામે પોરવાડ જેન હતો, તે હમેશાં જિનપૂજા કરતે હતો. તેને સર્વદેવ નામે પુત્ર અને એમદેવ નામે પોત્ર હતો.
મદેવે આ. વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય અને જેન આગમ શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્ય. યન કર્યું અને ગુરુદેવના કરકમલથી આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. ગુરુદેવે તેમને આ૦ સેમપ્રભસૂરિ નામ આપી પોતાની પાટે બેસાડયા.' '
૧. (૪૭)મી પાટે પણ બીજ આ૦ સેમપ્રભસૂરિ (સં. ૧૩૨૭ થી ૧૩૭૩) થયા (પ્રકઇ ૪૭) હતા, જેમણે સં. ૧૩૩૩ માં ભીલડિયામાં ચતુર્માસ કર્યું હતું ત્યારે બીજા ગચ્છના કુલ મળીને ૧૧ આચાર્યો ત્યાં હતા. ચતુર્માસને છે. સં. ૧૩૩૪માં બે કાર્તિક હતા અને પોષ મહિનાનો ક્ષય હતા. બે ચિત્ર કે ફાગણ હતા, એટલે આચાર્યશ્રીએ આકાશના પ્રહ જોઈ ભીલડિયા નગરના તરતમાં જ વિનાશ થશે એ જાણી સં. ૧૩૩૪ માં પહેલા કાર્તિક મહિનાની પૂનમે જ ચતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી વિહાર કર્યો.
(પ્રકઃ ૩૬, પૃ. ૨૩૯; પ્રકo 89, પૃ...)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org