________________
૭૨૪
જૈન પરંપરાનો તિહાસ-ભગ રો
પ્રતિમાના નવે ટુકડા સાત દિવસ સુધી દાખી રાખો.'
શ્રીસંઘે એ મુજબ કર્યું પણ સાતમે દિવસે જ ત્યાં એક છ’રી પાળતા યાત્રા સધ આવ્યેા. તેના અતિ આગ્રહથી સાતમે દિવસે દરવાજો ખેલવામાં આવ્યેા. સૌએ પ્રભુનાં દર્શોન કર્યાં. પ્રતિમાનાં નવ અંગ જોડાઈ ગયાં હતાં, માત્ર રેખાએ રહી હતી. એટલે એ ખાડાએ કાયમ બની રહ્યા.
એ જ અરસામાં જાલેારના સૂબાને ત્યાં ભયાનક ઉપદ્રવ થયેા. તેણે દિવાનના કહેવાથી જીરાવલા જઈને ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા સામે ાથું મુંડાવી માી માગી એટલે તેને શાંતિ થઈ. ત્યારથી અહીં માથું મુંડાવવાના રિવાજ શરૂ થયે; જે વિક્રમની સેાળમી શતાબ્દી સુધી જારી હતા. સમય જતાં શ્રીસ થે એ પ્રતિમાને ગાદીમાં ડાબી બાજુએ પધરાવ્યાં અને મૂળ ગાદીમાં દાદા પાર્શ્વનાથ ની બીજી પ્રતિમાને સ્થાપન કરી.
આ તીના વહીવટ શેઠ ધાંધલના વોંશજોના હાથમાં હતા. તેની ચૌદમી પેઢીએ થયેલા શેઠ સીહડ સ૦ ૧૫૦૩ માં આ તીના વહીવટદાર હતા.
ત્યાર બાદ સ ંઘે જીરાવલા પાર્શ્વનાથ અને દાદા પાનાથ એ અને પ્રતિમાઓને મુસલમાની હુમલાથી બચાવવા માટે ગભારાની બહાર ડાબી તરફની દિવાલના એ ગેાખલાઓમાં વિરાજમાન કરેલી છે. એ ગાખલાએ એવી રીતે બનેલા છે કે, હુમàા આવતાં જ એક પાટિયું ઢાંકીને પ્રતિમાજીની સહેજે રક્ષા કરી શકાય.
[ પ્રરણ
હવે શ્રીસંઘે મૂળનાયકના સ્થાને ભ॰ નેમિનાથને સ્થાપન કર્યો છે. આ દેરાસરના અનેક જીર્ણોદ્ધારા થયા છે. મંત્રી પેથડે તેને જીર્ણોદ્ધાર કરાવ્યેા હતા. પદરમી શતાબ્દીમાં બૃહત્તપાગચ્છના આ૦ રત્નસિંહ, આ॰ ભદ્રેશ્વર સ૦ ૧૪૮૩, તપાગચ્છના આ૦ જય',
આ જિનસુંદર, આ॰ ભુવનસુંદર સ૦ ૧૪૮૩, કૃષ્ણêિગચ્છના તપા ગચ્છીયાચાય પુણ્યપ્રભ, આ॰ જયસિંહ, અચલગચ્છના આ જયકીતિ, પિપ્પલકગચ્છના આ૦ ધમ શેખર, ધર્મ ઘાષ (રાજગચ્છ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org