SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉદ્યોતનસૂરિ ૧૦. રાજગચ્છ પટ્ટાવલી (દેવેદ્રશાખા) પાંત્રીસમું ] ૯. આ॰ દેવભદ્રસૂરિ. ૧૦. આ॰ ચંદ્રસૂરિ. ૧૧. આ॰ ભદ્રેશ્વરસૂરિ. ૧૨. આ૦ વધુ માનસૂરિ—આ આચાર્ય કાની પાટે થયા તે સબંધી સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. ૧૩. આ૦ જિનચંદ્રસૂરિ તેઓ આ॰ વમાનના શિષ્ય હતા અને આ॰ ભદ્રેશ્વરના પટ્ટધર હતા. આ॰ હરિભદ્રસૂરિના હાથે તેમને આચાર્ય પદ મળ્યું હતું. તેમને (૧) આ॰ સદેવ, (ર) આ કનકપ્રભના શિષ્ય આ૦ પદ્મદેવ, (૩) આ॰ ચંદ્ર (બીજા)ના શિષ્ય ૦ યશેાદેવ અને (૪) આ॰ જયસિંહને આચાર્ય પદ્મ આપ્યું હતું. (૧૪) આ॰ ભુવનચ'દ્રસૂરિ—તેઓ આ૦ જિનચંદ્રના શિષ્ય હતા. તેમણે તારંગાતીમાં સ૦ ૧૩૦૪, સ૦ ૧૩૦૫માં શેઠ ધનચંદ્રના પુત્ર શેઠ થાડના પુત્રા ભુવનચંદ્ર તથા પદ્મચંદ્રે ભરાવેલી ભ॰ અજિતનાથનીએ કાઉસગ્ગિયા પ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિમાએ આજે તારગાતી અને પાલનપુરના મેટા દેરાસરમાં વિરાજમાન છે. all ૩૫ ૧૪, આ॰ જયસિંહસૂરિ—તેમણે સ૦ ૧૨૧૫માં શરદ્ ઋતુમાં પાલી નગરમાં શેઠ સાધારણના ઘરમાં રહી, વાચક ઉમાસ્વાતિના જંબૂદીવસમાસ 'ની વિનેયજનહિતા ટીકા રચી છે તેમજ સ૦ ૧૨૧૫માં આ૦ જિનભદ્રગણુિ ક્ષમાશ્રમણના ‘ ખેત્તસમાસ ’ની ટીકા (મ’૦ : ૩૦૦૦) રચી છે. ચદ્રગચ્છના આ॰ જયસિંહે સ ૧૨૮૦માં ખંભાતમાં વીરવસહિકામાં સરસ્વતીદેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ૧૧. રાજગચ્છ પટ્ટાવલી (દેવેદ્રશાખા) ૯. આ દેવેન્દ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy