________________
એકતાલીમું ]
આ જિતદેવસૂરિ
અને શેઠાણી લાહિણીના પૌત્ર વાહડ નામે થયા.
૧૦. વાહડ—મંત્રી આભૂ સેનગરા શ્રીમાળીના વજ્ર સ॰ ઝાંઝણના પુત્ર, તેના વશમાં વિવર મડન અને કિવ ધનદ થયા, જે આ જિનભદ્રના શ્રાવકા હતા. (પ્રક૦ ૪૫) શેઠ છિક (છાડા) વંશાવલી
તે પાટણના વીશા પારવાડ જ્ઞાતિને જૈન હતા. મેાટા વેપારી હતા. ૯ લાખ સાનૈયાના માલિક હતા. તેણે મંત્રી વાહુડના દેરાસરના એક ગેાખમાં ૩૦ સ॰ આ॰ હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી ભ૦ અજિતનાથની ચમત્કારી પ્રતિમા સ્થાપન કરી હતી. રાજા કુમારપાલને આ પ્રતિમાની માનતા રાખવાથી અજમેરમાં વિજય મળ્યો હતા. શેઠ છાડા સ’૦ ૧૨૧૬-૧૭ ના તિહુઅણુપાલવિહારના પ્રતિષ્ઠામહોત્સવમાં સામેલ હતા. તેના વંશની વ'શાવલી આ પ્રકારે મળે છે
શેઠ છાડાને હાંસીદેવી નામે પુત્રી હતી.
(૧) શેઠ છાડા, (૨) કાર્યો, પત્ની કુ, (૩) સાદા, પત્ની લલતૂ, (૪) દેવેશ.
૬ ૨૧
(૧) શેઠ છાડા, (૨) કાર્યો, (૩) રાજડ, પત્ની ગામતી, (૪) ખીમસિંહ, પત્ની ધનાઈ, (૫) દ્વેતા, પત્ની કનકાઈ, (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, ખાસુ. પૂરીએ દીક્ષા લીધી, તેનું નામ સાધ્વીશ્રી સાધુધ્ધિ પાડવામાં આવ્યું હતું.
(૫) ખીમસિંહ, બન્ને પુત્ર નેતા, પત્ની લાલી.
(૬) નપાલ. પૂનાના નાના ભાઈ ઈશ્વર, પત્ની જિવી, એન મલ્હાઈ (૬) હેમરાજ; ધરણુ.
(૪) ખીમસિંહ, નાના ભાઈ સહસા, પત્ની વારુ. (૫) સમધર પત્ની વાધૂ.
શેઠ છાડાના વશમાં સેાળમી સદીમાં સ‘- ખીમા, સં॰ સહસા એમ બે ભાઈ ઓ થયા, તેઓ તપાગચ્છના આ॰ લક્ષ્મીસાગરસૂરિ (સ’૦ ૧૫૦૮, સ’૦ ૧૫૧૭) અને આ૦ સામજયસૂરિના શ્રાવકા હતા. તેઓએ આ॰ જયચંદ્રસૂરિ પાસે પોતાની પૌત્રી પુરી, જે દીક્ષિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org