SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું] આ અજિતદેવસૂરિ આચાર્યશ્રીના બીજા ગ્રથનાં વિવરણે– લિંગાનુશાસન-વૃત્તિ–આ. જયાનંદસૂરિ લિંગાનુશાસનદુર્ગ પદપ્રવૃત્તિ–સં. ૧૬૬૧ (શ્રીવલેભગણિ). ધાતુપાઠ–પં. પુણ્યસુંદર ગણિ. હૈમ-કવિકલ્પદ્રુમ-સ્વપજ્ઞવૃત્તિ, આ૦ હેમવિમલસૂરિ શિષ્ય શતાથી પં. હર્ષકુલ ગણિ (પ્રક. ૫૫). કિયારત્નસમુચ્ચય–આ. ગુણરત્નસૂરિ, ગ્રં: પ૬૬૧, (સં. ૧૪૬૬, મુ. ઈડર). હૈમવિશ્વમ-સટીક–આ. વાદિદેવસૂરિ સંતાનીય આ૦ ગુણચંદ્રસૂરિ હૈમવિશ્વમસિવૃત્તિક–આ. જિનપ્રભસૂરિ. સ્વાદિસમુચ્ચય–ઉલ્લાસઃ ૪,૦:૫૪, ગ્રંઃ ૧૩૦૦, વાયડગચ્છીય વેણુકૃપાળુ આ૦ અમરચંદ્રસૂરિ, (સં. ૧૨૪૩ થી ૧૨૬૧). કાવ્યાનુશાસન અલંકાર-ચૂડામણિવૃત્તિ, આ૦ અમરચંદ્રસૂરિ. સ્વાદિસમુચ્ચયવૃત્તિ-આ૦ અમચંદ્રસૂરિ. સ્વાદિશબ્દદીપિકા—આગમંગચ્છીય શ્રી જયાનંદસૂરિ, સં. ૧૪૫૦. પ્રાકૃત શબ્દસમુચ્ચય–ખર આ જિનચંદ્રસૂરિશિષ્ય પં. તિલકગણિ, સં. ૧૫૬૯, ખંભાત. અનેકાર્થવૃત્તિ–આ. મહેન્દ્રસૂરિ, ગં૦ : ૧૨૦૦૦ (સં. ૧૨૪૦). દ્વયાશ્રય-કાવ્યવૃત્તિ-સંસ્કૃત–આ. જિનેશ્વર શિષ્ય ઉપાટ અભયતિલક ગણિ, (સં. ૧૩૧૨) મુ. પાલનપુર દ્વયાશ્રયવૃત્તિ-પ્રાકૃત–આ. જિનેશ્વરશિષ્ય પં૦ પૂર્ણકલશ ગણિ, (સં. ૧૩૦૭). દ્વયાશ્રયવૃત્તિ-પ્રાકૃત–મલ૦ આ૦ રાજશેખર (સં. ૧૩૮૭). વીતરાગસ્તત્ર-વિવરણ–સુવિહિતશાખાના પ્રભાચંદ્રસૂરિ સકલાહિત્યવંદનવૃત્તિ–પં. કનકકુશલગણિ, સં. ૧૬૫૪. સ્નાતસ્યાસ્તુતિ-વૃત્તિ–પં. કનકકુશલગણિ, સં. ૧૬૫૮. અન્યગવ્યવરછેદકાáિશકા-ટીકાસ્યાદ્વાદમંજરી–નાગૅદ્રગથ્વીય આ૦ મલ્લિષેણસૂરિ, ગ્રં૦:૩૦૦૦, સં૦ ૧૩૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy