SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું 1 આ અજિતદેવસૂરિ ૬૧૯ પણ ૫૦ રામચંદ્રને ત્યાં મેાકલ્યા. તેમને સાથેાસાથ સૂચના કરી કે, જો સૌ વિદ્વાનેાની પ્રશસ્તિને સમ્મતિ મળે તે તમારે કશી પંડિતાઈ અતાવવી નહીં.' પ૦ રામચંદ્ર ત્યાં પધાર્યાં. પ્રશસ્તિકાવ્યો વચાયાં, સૌ ડિતાએ આનદ વ્યક્ત કર્યાં. તેમાં એક નીચે મુજબનું કાવ્ય હતું—— ' कोशेनापि युतं दलैरुपचितं नोच्छेत्तुमेतत् क्षमं ૫ स्वस्यापि स्फुटकण्टकव्यतिकरं पुंस्त्वं च धते न हि । एकोऽप्येष करोति कोशरहितो निष्कण्टकं भूतलं मत्वैवं कमला विहाय कमलं यस्यासिमाशिश्रियत् ॥' —આ લક્ષ્મીએ કમળને તજી રાજા સિદ્ધરાજની તરવારનુ શરણ લીધું છે, કેમકે તે કમળકાશ (દોડવા તથા ખજાના)વાળુ છે અને દળ (પાંદડી તથા લશ્કર)વાળુ છે. છતાંય પેાતાના કાંટાને હઠાવી શકતું નથી, તેમ કદાપિ પુરુષત્વને પામી શકતું નથી. જ્યારે આ અસિ(તરવાર) કેશરહિત અને દળ રહિત હેાવા છતાં એકલી જ પૃથ્વીના કટકાને હઠાવે છે. તેમજ પુરુષત્વને પણ ધારણ કરે છે. સૌ પડિતાએ આ કાવ્યને ખૂબ વખાણ્યું એટલે રાજાએ ૫૦ રામચંદ્રના અભિપ્રાય માગ્યા. તેમણે ધીમેથી વાંધા ઉઠાવ્યેા કે, આ કાવ્યમાં 7 શબ્દ સૈન્યના અર્થમાં વાપર્યાં છે અને મ શબ્દને નિત્ય નપુંસક બતાવ્યે છે. આ પ્રયાગો ખાસ વિચારવા જેવા છે. પંડિતે આ હકીકત સાંભળીને વિચારમાં પડી ગયા. અંતે રાજાના આગ્રહથી સૌ પડિતાએ તેાડ કાઢયો કે, ના અર્થ રાજાનુ સૈન્ય પણ થઈ શકે અને મજ શબ્દ પુલિંગમાં પણ વપરાય છે. તેથી અહીં ‘પુરુષત્વને ધારણ કરી શકતું નથી.' તેને બદલે કમલ પુરુષત્વને પાસે કે ન પામે એવા શંકા-વિકલ્પ પાઠ લેવો. - સિદ્ધરાજ ૫૦ રામચન્દ્રની આવી તેજ અને તેની સામે અત્યંત સ્નેહભાવે એકીટશે ચન્દ્રને ઉપાશ્રયમાં પહોંચતાં જ એક આંખે સ્ફુરણાથી પ્રસન્ન થયા જોઈ રહ્યો. ૫૦ રામઊપડ્યુ અને તેમની તે આંખ સદાને માટે ચાલી ગઈ. તેમની એક આંખ ગઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy