________________
પ૮૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ મુનિમનેહર, અનુભવસારવિધિ અને પાંચ નાટકના ગ્રંથ રચ્યાં છે.'
૬. વડગચ્છ પઢાવલી ૪૧. આ વાદિ દેવસૂરિ - ૪૨. આ જિનચંદ્રસૂરિ–તેમનું બીજું નામ આ જિનભદ્રસૂરિ સંભવે છે. તેમણે ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૨૦૪ ના માહ સુદિ ૧૩ ને શુકવારે ફધેિ પાશ્વનાથ તીર્થની સ્થાપના કરી હતી.
૪૩. આ મદનચંદ્રસૂરિ—તે શુભંકર પિરવાડના વંશના દાહડના મદન નામના પુત્ર હતા. (જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૮૭) તેઓ આ વાદિદેવસૂરિના સંતાનીય હતા પણ કેન શિષ્ય તે સ્પષ્ટ જાણવા મળતું નથી. મંત્રી તેજપાલની પત્ની મહ. અનુપમાદેવીએ સં. ૧૨૯ ને પિષ સુદિ ૧૩ ના દિવસે તેમને “ઘનિર્યુક્તિની પ્રતિ વહોરાવી હતી. શુભંકર પિરવાડના વંશના દાહડના પુત્ર મદને દીક્ષા લીધી તે આ૦ મદનચંદ્રસૂરિ થયા. (-પ્રક. ૩૮, પૃ. ૩૫૯)
૪૪. આ મહેદ્રસૂરિ–તેમના શિષ્ય આ૦ મહેન્દ્રસૂરિ તે ભરૂચમાં વિશેષ રહેતા હતા. મેટા રતિષી હતા અને રાજમાન્ય હતા. તેમણે “યંત્રરાજાગમ” અધ્યાય ૫, ૨૦ : ૧૮૦ માં પંચાંગ વિષયક તિ ગ્રંથ રચ્યું છે. તેમના શિષ્ય આ૦ મલયચંદ્રસૂરિએ તેના પર ટીકા રચી છે. મંગલાચરણમાં તેઓ જણાવે છે કે – श्रीसर्वज्ञपदाम्बुजं हृदि परामृश्य प्रभावप्रदं,
श्रीमन्तं मदनाख्यसूरिसुगुरुं कल्याणकल्पद्रुमम् । लोकानां हितकाम्यया प्रकुरुते 'सद्यन्त्रराजागमं'
नानाभेदयुतं चमत्कृतिपरं सूरिर्महेन्द्राभिधः ॥१॥ અંતે તેઓ કહે છે –
अभूद् भृगुपुरे बरे गणकचक्रचूडामणिः,
कृती नृपतिसंस्तुतो मदनसूरिनामा गुरुः । ૧. નાટક માટે જુઓ, પ્રક. ૩૫, પૃ. ૩૩ ટિપણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org