________________
૫૬. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
તેઓ “આવસ્મયસુત્તની વૃત્તિમાં કઇ સી હેમચંદ્રસૂરિને – તથા રાહુ સ્તુતિપુ ગુરવા” કહી સંબોધે છે.
આચાર્યશ્રીએ આ ગ્રંથ રચતાં એક જ કામના રાખી હતી કે, મને આ ગ્રંથ બનાવવાથી જે લાભ થાય તે વડે જગતના તમામ છ બેધિબીજને પામે, એમ હું ઈચ્છું છું.'
આ ગ્રંથ રચનાના ફળરૂપે મારી એ જ અભિલાષા છે કે, સૌ છે સમ્યક્ત્વ પામે, આત્મકલ્યાણ સાધે અને મોક્ષ મેળવે.”
તેઓ આ પરહિત ભાવનાથી જ જગતને માટે ગ્રંથસંગ્રહ આપી ગયા છે.
આ ક્ષેમકીર્તિરિ તેમનાં મલય નામ અને સાહિત્યની મીઠાશને મિતાક્ષરીમાં શ્રદ્ધાંજલિ અર્પતાં કહે છે કે –
' आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् ।
यद्वचनचन्दनरसैः मलयगिरिः स जयति यथार्थः ।।' (સં. ૧૩૩રના જેઠ સુદિ ૧૦ ને રવિવારે ૫ભાષ્યની મોટી ટીકા કૅ૦: ૪ર૬૦૦)
(–જેન સત્યપ્રકાશ, ક્રમાંક : ૭૩-૭૪૭૫–એક જ અંક) આઠ ચંદ્રસૂરિ–તે નાગૅદ્રગચ્છના હતા. તેમણે વિવિધ પ્રશે બનાવ્યા હતા. સં. ૧૧૮૦ માં રાજા સિદ્ધરાજના રાજ્યમાં તેમણે પાટણમાં સેની નેમિચંદની પિષાળમાં પકિખસુત્તની વૃત્તિ (ગં: ૩૧૦૦) રચી હતી. આ વૃત્તિને વિહારી ગીતાર્થ આચાર્યોએ શેાધી હતી.
(પૂના, પ્રશસ્તિસંગ્રહ, પ્ર. નં. ૧૧૫૫)
વિશેષ માટે જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪) આ સિદ્ધસેનસૂરિ
ઉપકેશગચ્છના મુનિ સાધારણ કવિએ સં૦ ૧૧૨૩ માં ધંધુકામાં વિલાસવઈકહા” રચી. તે પછી તેઓ આ સિદ્ધસેનસૂરિ થયા. આ વાદિદેવસૂરિ
ગુજરાતની ઉત્તરે આવેલા આબૂ પહાડથી નૈઋત્ય ખૂણામાં ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org