________________
૫૫ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ જે પ્રકરણ વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા નંદાણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હેય.
(જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૬૮) માતરના દેરાસરમાં સં. ૧૨૯૮ની આર્યા પછીની પ્રતિમા છે.
(–જેનયુગ (નવું) વ૦ ૨, અંક: ૧) આ૦ મલયગિરિ
તેઓ વિક્રમની બારમી સદીની સમાપ્તિ સમયના સમર્થ ગ્રંથકાર હતા. આમિક રહસ્યના સફળ પ્રકાશક હતા. આ આચાર્યશ્રીના જીવન વિશે કોઈ માહિતી મળતી નથી. અંધારામાં દીવા જેવો એક માત્ર ઉલ્લેખ મળે છે કે, આ દેવચંદ્રસૂરિ, આ૦ હેમચંદ્રસૂરિ અને આ મલયગિરિએ એકીસાથે સરસ્વતીની સાધના કરી હતી અને તેમની પાસેથી વરદાન મેળવ્યું હતું. આ મલયગિરિએ સિદ્ધાંતોની સરળ ટીકા કરવાનું વરદાન માગ્યું હતું, અને દેવીએ તથSતુ’ કહ્યું હતું.
તે પછી તેમણે કીમતી સાહિત્યભંડાર રજૂ કર્યો. એ ગ્રંથના નામ આ પ્રકારે છે–
૧. ભગવાઈસુત્ત શતક બીજાની વૃત્તિ. ૨. ભગવાઈસુત્ત શતક વીસમાની વૃત્તિ. ૩. રાયપણીસુત્ત-વૃત્તિ (ગ્રં: ૩૭૦૦). ૪. જીવાજીવાભિગમસુત્ત-વૃત્તિ (ગ્રં: ૧૩૦૦૦). ૫. પન્નવણાસુત્તવૃત્તિ (મં૦ ૧૬૦૦૦). ૬. સૂરપણુત્તિ-વૃત્તિ (ä૦૯૦૦૦). ૭. ચંદપણુત્તિ-વૃત્તિ (૦: ૯૪૧૧). ૮. જબૂદીવપત્તિ -વૃત્તિ. ૯. નંદીસૂઅવૃત્તિ (મૅ૦ઃ ૭૭૩૫). ૧૦. મહાકપિસૂઅ–પેઢિયાવૃત્તિ (ગં: ૧૩૧૪).
આ વૃત્તિ અધૂરી રહી છે. આ ક્ષેમકીતિએ તેને પૂરી કરી છે. ૧૧. વવહારસુત્ત-વૃત્તિ (ગં૦:૩૩૬૨૫). ૧૨. જેઈસકરંડય-વૃત્તિ (ગં૦ ૫૦૦૦). ૧૩. આવસ્મયસુત્તવૃત્તિ (મૅ૦: ૨૨૦૦૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org