________________
૫૫૧
ચાલીશમે ].
આ૦ મુનિચંદ્રસૂરિ સં. ૧૨૬૩) હતો. તેની સભામાં એક કબાડી ચાખડી પહેરીને આવ્યું. તેણે ઊભા ઊભા જ જાહેર કર્યું કે, “હું મેટ વાદી છું. મેં મોટા મોટા પંડિતે, બ્રાહ્મણ અને તપસ્વીઓને હરાવ્યા છે. તારી સભામાં એ કઈ વિદ્વાન છે કે, જે મારી સાથે વાદ કરે ?”
રાજાએ મનમાં વિચાર કરી નિર્ણય કરી લીધું કે, જે આ૦ ઉદયસિંહસૂરિ અહીં પધારે તો મારી સભાની લાજ રહે તેમ છે. રાજા પિતે ઉપાશ્રયે ગયે અને આચાર્યશ્રીને વિનતિ કરી કે, “આપ રાજસભામાં પધારે ને ચંદ્રાવતીને વિજયમાળા અપાવે.” આચાર્ય રાજા તથા સંઘ સાથે રાજસભામાં જઈ કબાલિયા સાથે વાદ માંડ્યો. આચાર્ય તેને શાસ્ત્રાર્થમાં હરાવ્યો અને પછી મંત્રવાદમાં પણ આ રતે હરાવ્યો. - તે કબાલિયાએ ભયંકર કાળે રિંગ સર્ષ વિશેં. આચાર્યું ગરુડ મેકલી તેને પકડાવી લીધા. તેણે એક ધસમસતે વાઘ વિકુઓં ને રાજસભામાં ખળભળાટ મચી ગયે. આચાર્યશ્રીએ રજોહરણ મોકલી વાઘને દૂર હઠાવ્ય ને સભામાં હર્ષનાદ થયા. તેણે પોતાનું ખપ્પર આકાશમાં ઊંચે ઉડાડ્યું ત્યારે આચાર્યશ્રીએ તે ખપર નીચે કબાલિયા ઉપર ઉતાર્યું ને તેના માથે પડતાં તેને ટુકડે ટુકડા થઈ ગયા. આથી કબાલિયાનું મેં શરમથી શ્યામ પડી ગયું. સભાએ બૂમાબૂમ મચાવી દીધી. કાલિય દોડતો આવીને આચાર્યશ્રીના ચરણમાં મૂકી પડ્યો અને તેણે તેમની માફી માગી.
સભામાં માટે અવાજ ઊઠડ્યો કે આચાર્ય જીતી ગયા, જીતી ગયા.
આચાર્યશ્રીએ એ અપરના ટુકડા જોડી તેને મંત્રથી સાંધી દઈ મિષ્ટાન્નથી ભરી દીધું ને આચાર્યશ્રીને જયકાર થયે.
આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરી નાગહદ તીર્થની યાત્રા કરી આહડ પધાર્યા. અહીં ટોડર નામે દિગંબર વાદી હતો, જે જાળ, કેદાળી, નીસરણી લઈ, પેિટે પાટો બાંધી ફરતો હતો અને તે કેવલિભુક્તિ તેમજ સ્ત્રીમુક્તિને નિષેધ કરતો હતો.
૧. સ. ૧૨૬ ૫ થી ૧૨૪૩ સુધીમાં નાડોલમાં ધાંધલદેવ ચૌહાણ રાજા હિતે,
(જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org