SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પર ચાલીશમું 1 અમુનિચંદ્રસૂરિ ૪૭. આ દેવેન્દ્રસિંહ પાલનપુરના શેઠ સાંત્ શ્રીમાલીની પત્ની સંતેષે સં. ૧૨૯૯માં દેવચંદ્ર નામે બાળકને જન્મ આપે. ભ૦ અજિતસિંહે તેને સંતું ૧૩૧૬માં પાલનપુરમાં દીક્ષા આપી. સં. ૧૩૨૩માં તિમિરપુરમાં આચાર્યપદ આપ્યું. સં. ૧૩૭૧ના માગશર સુદિ ૧૩ના રોજ તેઓ પાલનપુરમાં સ્વર્ગે ગયા. તેઓ વિદ્વાન હતા, કવિ હતા. વિદ્વાને તેમનાં કાવ્ય સાંભળવાને તેમની વ્યાખ્યાનસભામાં આવતા હતા. તેમણે “જેન મેઘદૂતકાવ્ય (?) તેમજ ચિત્રબદ્ધ કાવ્યવાળી જિનસ્તુતિઓ રચી છે. ' શેઠ ધોકાશાહે સં૦ ૧૩૨૫માં કુણગેરમાં ભવ્ય આદિનાથનું મંદિર બંધાવી આ૦ દેવેન્દ્રસિંહના હાથે પ્રતિષ્ઠા કરાવી. (અંચલગચ્છપટ્ટાવલી, પૃ૦ ૮૮) ૪૮. આ ધર્મપ્રભસૂરિ ભિન્નમાલમાં લીંબા પિરવાલ નામે શ્રેષ્ઠીને વીજલદેવી નામે પત્ની હતી. તેણે સં. ૧૩૩૧માં એક બાળકને જન્મ આપ્યો. તેણે સં૦ ૧૩૫૧માં જાલોરમાં દીક્ષા લીધી. સં. ૧૩૫માં આચાર્યપદ પ્રાપ્ત કર્યું, સં. ૧૩૯૩ના મહા સુદિ ૧૦ના રોજ એસેટી ગામમાં સ્વર્ગગમન થયું. તેમણે સં૦ ૧૩૮માં “કાલિકાચાર્યકથા” રચી. તેમણે નગરપારકરના પરમાર ક્ષત્રિયને જીવહિંસાની પ્રતિજ્ઞા કરાવી હતી. ૪૯. આ સિંહતિલકસારિ– મારવાડમાં એરપુરના શેઠ આશાધર પરવાલની પત્ની ચાંપલદેએ સં. ૧૩૪૫માં તિલકચંદને જન્મ આપે. તેમને બીજો પુત્ર કર્મચંદ્ર જન્મથી જ બહેરે-ગે હતે. ભવ ધર્મ પ્રત્યે તેને બધી રીતે લતે અને સાંભળત કર્યો. મા-બાપે એ પુત્ર ગુરુજીને વહે. રાવ્યો. ભટ્ટારકે તેને સં. ૧૩૬૧માં શિહેરમાં દીક્ષા આપી. સં. ૧૩૭૧માં આણંદપુરમાં આચાર્ય પદવી આપી અને સં૦ ૧૩૯માં પાટણમાં ગચ્છનાયકપદ ભળાવ્યું. તેમણે ખંભાત વગેરે સ્થળોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy