SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * પુત્રીશ] આ ઉદ્દઘોતનસુરિ ગંભીરભાષી હતા અને સકલવસતિતિલક વાચનાચાર્ય હતા. તેમને ચાર શિષ્ય પ્રસિદ્ધ હતા, જે દેવને પણ વંદનીય મનાતા હતા ૧. વાચનાચાર્ય મહેન્દ્રસૂરિ તેઓ સંકલ આગમના પાર ગામી હતા અને સર્વદા ઉપદેશ દેવામાં તત્પર રહેતા હતા. ૨. ઉપાધ્યાય દેવચંદ્રમણિ તેઓ મુખ્યતઃ વિચારશીલ ઔચિત્યના જાણકાર, માગનારાઓની ઈચ્છા પૂર્ણ કરનારા અને વિવિધતાના ભંડાર હતા. ૩. દેવચંદ્રગણિ–તેઓ ક્રિયાપ્રેમી અને સરળ હતા તેમજ દશવિધ યતિધર્મ પાળવામાં શૂરા હતા. ૪ વાર વીરગણિ લાટ દેશમાં કર્ક રાહિણિકા (કક્કરરાહિડા) ૧. હિણિકા તે હિડા નગર. આ૦ મુનિસુંદરસૂરિએ શિહિણિકનો ઉપદ્રવ નિવાર્યો હતે. ૨. કઈ તે રહિડા પાસે કકરા નામે મોટું ગામ હતું. આ સમસુંદરસૂરિના શિષ્ય પં. વિવેકસમુદ્રના શિષ્ય પંઅમરચંદે સં૧૫૧૮ ના ફાગણ સુદિ ૧૧ને બુધવારે કરા મહાગ્રામમાં “ઉપદેશમાલા ની અવસૂરિ લખી હતી. (–મુનિ ચતુરવિજયજી, જૈન સ્તોત્ર સંદેહ ભા. ૨, પૃ. ૯૩) કરાવાસી વ્ય, શેઠ વિજે શાહની પુત્રી અને શેઠ દાની બીજી પત્ની લંબિકાએ તપાગચ્છના આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૭૦ના અષાડ વદિ ૧૩ ના દિવસે “શબ્દાનુશાસન' લખાવ્યું. (–જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૯૮) આજે આ ગામનું નામ કાલીકાંકર છે. કર્કરા ગામ પાસેના બેણપમાં નાઢા શ્રાવિકા રહેતી હતી, જેણે અંચલ ગચ્છની સ્થાપનામાં મોટી મદદ કરી હતી. ૩. વટપદ્ર (વાડા)–ઝિવિત શ્રીવટપકનારે ત્રીજોનપુરરિાષ્ટ્રश्रीविशालराजसूरि-तच्छिष्याणु पं० मेरुरत्नगणि-तच्छिष्याणुसंयमसूर्तिगणिना। * (જુઓ, જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૫૦, પ૧) વાટેડા–આ ગામ રહિડાથી નૈઋત્ય ખૂણામાં છે. અહીં કવેતાંબર શ્રાવકોનાં સાત ઘર છે. ભ૦ શાંતિનાથનું શિખરબંધી મોટું જિનાલય છે અહીં સ૧૧૭૧ ના જેઠ સુદ ૪ ના દિવસે ભ૦ મહાવીરસ્વામીની પૃતિષ્ઠા થયાને લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy