SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ શ્રાવકને જવાબ આપ્યો કે, “મહાનુભાવ ! પ્રતિષ્ઠા એ સાવદ્ય ક્રિયા છે, તે શ્રાવકની ક્રિયા છે, સાધુની એ વિધિ નથી. માટે આ મુનિચંદ્ર ત્યાં નહીં આવે.” આ૦ ચંદ્રપ્રભે આ રીતે સાધુઓ પ્રતિષ્ઠા કરાવી ન શકે એવી નવી પ્રરૂપણ કરી. બીજા સુવિહિત આચાર્યોએ તેમની આ નવી પ્રરૂપણું સામે વિરોધ ઉઠાવ્ય, આથી આ ચંદ્રપ્રભ સં૦ ૧૧૪લ્માં પિતાના પરંપરાગત ગચ્છથી જુદા પડ્યા. તેમણે સં૦ ૧૧૫લ્હી નો પૂનમિયાગચ્છ ચલાવ્યો. (પ્રક૪૦, પૃ. ૪૨૪) १. हु नन्देन्द्रियरुद्रकालजनितः (११५९) पक्षोऽस्ति राकाङ्कितो वेदाभ्रारुणकाल (१२०४) औष्ट्रिकभवो विश्वार्ककाले(१२१४)ऽञ्चलः । षट्-त्र्यर्केषु (१२३६) च सार्धपूर्णिम इति व्योमेन्द्रियार्केषु (१२५०) च व त्रिस्तुतिकोऽक्ष-मङ्गल-रवौ (१२८५) गाढग्रहस्तापसः ॥ पाठान्तरे-(काले त्रिस्तुतिकः कलौ जिनमते जातः स्वकीयाग्रहात् ।। (-વિવિધગચ્છીય પદાવલીસંગ્રહ, પૃ. ૬૪, પૃ. ૨૨૫) वडगच्छाओ पुण्णिम पुण्णिमिओ सड्ढपुण्णिमा गमिआ। दोहिं वि आगमनामो कुच्चयराओ खरयरो जाओ । ૧. પૂર્ણિમાગ સં૧૧૫૯, ૨ ૦૧૧૪૦ માં વકલ્યાણક, ૩. સં. ૧૨૦૪માં ખરતરગચ્છ, ૪. અંચલગચ્છ સં. ૧૨૧૪, ૫. સાર્ધ પૂર્ણિમામ સં. ૧૨૩૬, ૬. ત્રિસ્તુતિક-આમિક સં. ૧૨૫૦, ૭. તપાગચ્છ સં. ૧૨૮૫ માં થયા, એ સિવાય ૧ કલ્યાણક–મધુકરગચ્છ સં. ૧૨૭૮ માં, ૨ લુંપકચ્છ સં. ૧૫૦૮, ૩ કટુકચ્છ સં. ૧૫૬૪, ૪ બીજામત સં. ૧૫૭૦, અને ૫ પાર્ધચંદ્રગચ્છ સં. ૧૫૭૨ માં નીકળ્યા. (દશમત) વડગ૭માંથી પૂર્ણિમાગછ નીકળે. પૂર્ણિમા માંથી સાર્ધ પૂર્ણિમાગચ્છ અને આગમિકગચ્છ નીકળ્યા, અને ખરતરગચ્છ કુચેરાગ છથી નીકળે. जिणदत्ताओ खरयर पुण्णिम चंदसूरिणो जाया। पल्लवियषाढायरिए तवोमयं देवभद्दाओ । આ જિનદત્તથી ખરતર, આ૦ ચંદ્રસૂરિથી પૂર્ણિમા, આષાઢાચાર્યથી ૫લવિક અને આ દેવભદ્રથી તપાગચ્છ નીકળ્યા. -સં. ૧૬૬૬ ની દસયાલિયસુત્ત-બે-પ્રશસ્તિ, ભાંડારકર એરિયંટલ રિસર્ચ ઈન્સ્ટીટ, સુચી ભા. ૨, પૃ૦ ૭૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy