SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૭૧ ૪૫. આ જિનકુશલસૂરિ–તેઓ સમયણાના મંત્રી જિલ્ડગર છાજેડ અને તેમની પત્ની મહં. જયશ્રીના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૩૩૦ માં થયે હતે. સં. ૧૩૪૭ માં દીક્ષા લીધી અને સં૦ ૧૩૭૭ ના જેઠ વદિ ૫ ના રોજ પાટણમાં રાજેન્દ્રાચાર્યના હાથે આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું. તેમને સ્વર્ગવાસ સં. ૧૩૮૯ ના ફાગણ વદિ અમાવાસ્યા દિને દેરાઉરમાં અનશનપૂર્વક થયો હતો. તેમણે સં. ૧૩૮૦ માં શા) તેજપાલના સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી, નવમી ટૂંકમાં માનતુંગ નામને જિનપ્રાસાદમાં ભ૦ઋષભદેવની ર૭ આંગળપ્રમાણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૩૭૭માં ભીલડિયામાં ભુવનપાલને ૭૨ દેરીવાળા જિનાલયમાં ભ૦ મહાવીરસ્વામીની, જેસલમેરમાં જસધવલે ભવેલા ચિંતામણિ પાર્થે નાથની અને જાલેરમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે ચૈત્યવંદનકુલક-વૃત્તિ વગેરે ગ્રંથે બનાવ્યા છે. . . તેઓ દેરાઉરમાં, જ્યાં સ્વર્ગસ્થ થયા ત્યાં, તૂપ બનાવવામાં આવ્યું હતો પણ મુસલમાનેએ તે તોડી નાખતાં હાલ તેને પત્તો લાગતે નથી. ખતરગચ્છમાં આ૦ જિનદત્તસૂરિ જેમ દાદા તરીકે પ્રસિદ્ધ છે તેમ આ જિનકુશલ પણ દાદા તરીકેની ખ્યાતિ પામ્યા છે. તેઓ પણ ચમત્કારી હતા એમ કહેવાય છે. પણ તેમના સ્તૂપને પત્તો નથી એ પુરાણપ્રેમીઓ અને ખરતરગચ્છના અનુયાયીઓ માટે દુઃખને વિષય ગણાય છે. તેમના પરિવારમાં આ૦ જિનપદ્મસૂરિ ઉ૦ લબ્લિનિધન ઉપા વિનયપ્રભ, ઉપાવિવેકસમુદ્ર, ઉપાટ જયસાગર વગેરે ૧૨૦૦ સાધુઓ અને ૧૦૫ સાધ્વીઓ હતી. ઉપા. વિનયપ્રભ સં૦ ૧૪૧૨માં ગૌતમસ્વામીને રાસ રચ્યો, જે આજે ઘેર ઘેર વંચાય છે. . આ૦ તરુણપ્રભ પણ આ સમયે થયા હતા. તે આ૦ જિનચંદ્રસૂરિના શિષ્ય આ રાજેંદ્રચંદ્રના વિદ્યાશિષ્ય આ જિનકુશળના પટ્ટધર હતા. તેમણે આ જિનપદ્મ સં૦ ૧૩૯૦, આ જિનલબ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy