________________
ચાલીશનું
મુનિચંદ્રસૂરિ
'
થયા. તેમણે ‘ દશવૈકાલિકલઘુ વૃત્તિ ' (ગ્ર૦ : ૩૫૦૦) રચી છે.
૪૬. આ૦ જિનમેરુસૂરિ. ૪૭. આ જિનહિતસૂરિ ૪૮. આ૦ જિનસર્વસૂરિ ૪૯. આ૦ જિનચંદ્રસૂરિ. ૫૦. આ॰ જિનસમુદ્રસૂરિ. ૫૧. આ॰ જિનતિલકસૂરિ.
તેઓ સ૦ ૧૬૬૧ માં શકધરપુરમાં ચામાસુ હતા ત્યારે મહેા રાજહંસ ગણુ, મહેા॰ સમયસ ગણ, ૫૦ રત્નસાગર ગણુ વગેરે તેમની સાથે હતા. (-પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ ૬૪) પર. આ॰ જિનરાજસૂરિ—મોટા ખરતરગચ્છમાં પણ (૪૯) આ૦ જિનદયની પાટે (૫૦) આ૦ જિનરાજસૂરિ થયા હતા. તે આ આચાર્ય થી જુદા સમજવા.
૫૩. આ૦ જિનહિતસૂરિ—સં૦ ૧૪૭૭. તેમને ઉપા॰ કલ્યાણરાજ નામે શિષ્ય હતા.
૫૪.
આ ચારિત્રવનસૂરિતે આ॰ જિનહિતસૂરિના શિષ્ય ઉપા॰ કલ્યાણરાજના શિષ્ય હતા. તે સમર્થ વિદ્વાન હતા. તેમણે ઘણા ટીકા ગ્રંથા વગેરે રચ્યા છે-
૧. મેઘદૂત-ટીકા, (ત્ર’૦ : ૧૧૨) સ૦ ૧૫૨૪, અરડમલ શ્રીમાલીની વિનંતિથી રચી.
૪૬૯
૨. કુમારસંભવની શિશુદ્ધિતષિણી વૃત્તિ, (સર્ગ : ૭) સ૦ ૧૪૯૨ ના માહ સુર્દિ ૮. ૩. રવશ-વૃત્તિ.
૪. સિન્દૂરપ્રકર-ટીકા, (ગ્ર૦: ૪૮૦૦) સ૦ ૧૫૦પના વૈશાખ સુદિ
૮ ગુરુવાર.
૫. નૈષધીય-ટીકા, સ૦ ૧૫૧૧ વૈશાખ સુદ. ૬. શિશુપાલવધ-ટીકા, ૭. કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ ૮. ભાવારિવારણ-સ્તાત્ર વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org