SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૭ ચાલીશ ] આ૦ મુનિચંદ્રસૂરિ રચેલા ઘણા ગ્રંથે અને તેત્રો મળે છે. - ૧. વિવિધતીર્થક૯૫ (સંસ્કૃત-પ્રાકૃત) સં. ૧૩૨૭ થી ૧૩૮૯ ૨. કાતંત્ર-વિભ્રમ-ટીકા, (j૦:૨૬૧) સં૦ ૧૩૫૨, દિલ્હી. ૩. સંસ્કૃત-ડ્યાશ્રયકાવ્ય (શ્રેણિકચરિત્ર), સં. ૧૩૫૬. ૪. વિધિપ્રપા, સં. ૧૩૬૩ ના આ૦ સુત્ર ૧૦, અયોધ્યા. ૫. સિદ્ધાંત આગમરહસ્ય. ૬. સંદેહવિષૌષધિ, સં૦ ૧૩૬૪, અયોધ્યા. ૭. ભયહરસ્તોત્ર-ટીકા, સં. ૧૩૬પ. ૮. ઉવસગ્ગહર-વૃત્તિ, સં. ૧૩૬૫, અધ્યા . ૯ અજિતશાંતિ-વૃત્તિ, સં. ૧૩૬૫, અયોધ્યા. ૧૦. સમસ્મરણ-વૃત્તિઓ, સં. ૧૩૬પ, અયોધ્યા. ૧૧. પંચપરમેષ્ઠિસ્તવ. ૧૨. સૂરિમંત્રપ્રદેશવિવરણ (રહસ્યકપલ્મ) ૧૩. વરસ્તુતિ-સ્વર્ણસિદ્ધિરૂવાવસૂરિ, (ગ્રં ૯૦) સં. ૧૩૮૦. ૧૪. સાધુ પ્રતિકમણ-વૃત્તિ, સં. ૧૩૬૪. ૧૫. સંસ્કૃત-પ્રાકૃતસ્તવને-સ્તોત્ર. ૧૬. અપભ્રંશ ભાષાને ગ્રંથ-સ્તોત્રો. ૧૭. મદનરેખાસંધિ, સં. ૧૨૯૭. ૧૮. વરસ્વામચરિત્ર, સં. ૧૩૧૬. ૧૯. નેમિનાથ-મુનિસુવ્રત-જન્માભિષેક. ૨૦. દ્વચક્ષરનેમિસ્તવ. ૨૧. પદ્માવતીચતુપદિકા. તેમણે આ જિનસેનના શિષ્ય આ૦ મલ્લિણને “ભૈરવપદ્માવતીકલ્પ” રચવામાં અને આ૦ ઉદયપ્રભના શિષ્ય આ૦ મલ્લિણને સ્યાદ્વાદમંજરી” રચવામાં મદદ કરી હતી. મલધારગચ્છના આ૦ રાજશેખર તેમની “ન્યાયકંદલીના વિદ્યાથી હતા એ જ આ૦ રાજશેખરે “ન્યાયકંદલી-વૃત્તિ” બનાવી અને આ સંઘતિલક પણ તેમની પાસે ભણ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy