________________
જૈન પર પરાતા ઇતિહ્રાસ–ભાગ ૨જો
[ પ્રકરણ
આ॰ વાહિઁદેવસૂરિએ સ૦ ૧૧૯ના ફા૦ ૩૦ ૧૦ દિને લેાધિમાં તીની સ્થાપના કરી ત્યારે ત્યાં ખરતરગચ્છનું વિધિચૈત્ય નહેાતું તેથી આ॰ જિનપતિએ સ૦ ૧૨૩૪ માં ક્લેધિમાં ભ॰ પાર્શ્વનાથનું નવું ખરતરગચ્છીય ચૈત્ય બનાવ્યું.
૪૫૩
તેમણે સ૦ ૧૨૪૮ લગભગમાં આસાવલ, કર્ણાવતી નગરમાં ઉન્નયનવિહારના ચૈત્યવાસીઓએ પ્રતિષ્ઠા કરેલ જિનબિ બાને અપૂજનીય ડરાવી ચર્ચા ઊભી કરી. આ ચર્ચાએ મેટું રૂપ પકડયું. એ અંગેત્ર'થે અન્યા અને સ૦ ૧૨૪૮માં કર્ણાવતીમાં શાસ્ત્રાર્થ થયા. આ॰ વાદિદેવસૂરિના સંતાનીય આ॰ પ્રદ્યુમ્નસૂરિએ આ અંગે ‘વાદસ્થલ’ નામે ગ્રંથ રચ્યા અને આજિનપતિએ તેના ઉત્તરમાં ‘પ્રખેાધ્યવાદસ્થલ' નામે ગ્રંથ અનાન્યેા. એ સિવાય તેમણે ચમકમયચતુર્વિં શિતિજનસ્તવન શ્ર્લા૦ ૩૦, તીમાલા, પ’ચલિંગીપ્રકરણ વિવરણ અને સંઘપટ્ટકની બૃહત ટીકા રચી. આ જિનભદ્રના પરિવારના ૫૦ હરાજે આના આધારે સંઘપટ્ટકની નાની ટીકા મનાવી છે.
આ જિનપતિના ઉપદેશથી મરાઠના શેઠ આશાપાલ ધટની પત્ની શુષણિએ સ૦ ૧૨૮૨ માં અનેકાÖઅભિધાનકોશ' લખાવ્યેા. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિઃ ૮) તેમણે સ’૦ ૧૨૪૪ માં પુનમિયા આ અકલંકદેવ સામે સાધુ સંઘ કઢાવી સાથે જાય એવું નિરૂપણ કર્યું.
<
ઉપકેશગચ્છના ઉપા॰ પદ્મપ્રભે અજમેરમાં વિસલરાજની સભામાં સં૦ ૧૨૩૯ માં આ॰ જિનપતિને · ગુરુ કાવ્યાષ્ટક ' અંગેના વાદમાં હરાવ્યા. તે પછી પણ તે મને વચ્ચે બીજી વખત પણ શાસ્ત્ર થયેા હતે. (--ઉપકૈશગચ્છ પટ્ટાવલી, પ્રક૦ ૧, પૃ૦ ૨૮, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૨૩૯) આ॰ જિનપતિએ ખરતરગચ્છને વ્યવસ્થિત રૂપ આપ્યું, તેથી ખરતરગચ્છના પટ્ટાવલીકારા તેમને વિધિનમોોળઃ ।।૬૨, વરતા सूत्रधारः, गच्छसूत्राणां सूत्रधारः, गच्छसामाचारीप्रवर्त्तकः, परमसंवेगी वगेरे વિશેષણાથી નવાજે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org