SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ઓગણચાલીસ આ૦ યશોભદ્રસૂરિ, આવ નેમિચંદ્રસૂરિ ( સંવત્ ૧૧૬૯ ). આ સર્વદેવસૂરિની પાટે આ યશોભદ્રસૂરિ અને આઠ નેમિ ચંદ્રસૂરિ થયા. સંભવ છે કે, આ યશોભદ્રસૂરિ સં૦ ૧૧૪૮ સુધી વિદ્યમાન હોય અને તેમની પાટે અથવા આ૦ જયસિંહસૂરિની પાટે આ પ્રભાચંદ્રસૂરિ આવ્યા હેય. આ નેમિચંદ્ર તે આ૦ ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપાધ્યાય આ દેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા. આચાર્ય થયા પહેલાં તેમનું પ૦ દેવેન્દ્રમણિ નામ હતું. આ સર્વ દેવસૂરિએ આ૦ યશોભદ્ર, આ જયસિંહ, આ૦ નેમિચંદ્રજી, આ રેવે પ્રભ, આ પ્રભાચંદ્ર વગેરે આઠને આચાર્યો બનાવ્યા. આ૦ નેમિચંદ્રજી સં૦ ૧૧૨૯ અને સંતુ ૧૧૩૯ ના ગાળામાં આચાર્ય થયા હતા. તેમણે તે જ ગાળામાં આવે મુનિચંદ્રને આચાર્યપદ આપી પિતાની પાટે સ્થાપન કર્યા. આ નેમિચંદ્ર સં૦ ૧૧૬૯ પછી સ્વર્ગે ગયા. સંભવ છે કે આ યશોભદ્ર કે આ૦ જયસિંહની પાટે આ પ્રભાચંદ્ર અને આ૦ નેમિચંદ્રની પાટે આ૦ મુનિચંદ્ર આવ્યા હોય. આ૦ મુનિચંદ્ર આવ આનંદ, આ૦ માનદેવ, આ અજિત, આ વાદિદેવ વગેરેને આચાર્યપદારૂઢ કર્યા હતા. તેમની વિદ્યમાનતામાં જ આ પ્રભાચઢે પૂનમિયા મતની સ્થાપના કરી હતી. આ નેમિચંદ્ર આચાર્ય થયા પહેલાં અને પછી ઘણા ગ્રંથ રચ્યા છે તે આ પ્રકારે હેવાનું જણાય છે– ૧. આ. વિજયચંદ્રના શિષ્ય આ યશોભદ્રસૂરિ હતા અને તેમના શિષ્ય આ૦ દેવપ્રભ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy