SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ૩૮૭ રત્નપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૧૦ માં આરાસણમાં ભ૦ નેમિનાથના દેરાસરમાં સ્તંભ કરાવ્યો. (-રાજગચ્છ પટ્ટાવલી, નં૦ ૭) ૫. આશપાલ-તે સૌ ભાઈ-બેનેમાં મેટે હતો. તેને ખેતુકા નામે પત્ની હતી. સજજન, અભયસિંહ અને સહજ નામે પુત્ર હતા. તેણે આ૦ રત્નપ્રભસૂરિના ઉપદેશથી ડાહાપદ્રમાં ભ૦ સુમતિનાથનું દેરાસર તથા પ્રતિમા બનાવ્યાં અને સં૦ ૧૩૨૨ ના કાર્તિક વદિ ૮ ને સોમવારે “વિવેકમંજરી'ની વૃત્તિ લખાવી. આ વૃત્તિ રામચંદ્ર લખી છે અને તેની પ્રશસ્તિ રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ શેાધી છે. (-જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પુષ્પિકા : ૩૦, સાતમી રાજગ૭ પટ્ટાવલી, પ્રક. ૩૫, પૃ૦ ૩૧) શુભકરવંશ ૧. (૧) તે સં૦ ૧૧૯માં સાંડેરાવમાં થયે. (જૂઓ પ્ર. ૩૭, પૃ. ૩૦૩) શુભંકર–તે પિોરવાડ જ્ઞાતિને હતે. વિધપક્ષગછને હતો. (૨) બંભણવાડુમાં શુભંકર ગૂર્જર શ્રીમાળી જૈન થયેલ છે. (જૂઓ પ્રક. ૩૮ પૃ. ૩૩૩ ૨. સેવાક. ૩. યશોધન–તેને ઉદ્ધરણ, સત્યદેવ, સુમદેવ, બાદ્ધ અને લીલાક નામે પુત્ર હતા. સુમદેવના પુત્ર વડગચ્છના આ૦ શ્રીમલયપ્રભસૂરિ થયા છે. ૪. બાદ્ર–તેને દાહડ, લાડણ, લખમણ, લખમિણીદેવી, સુષમણિદેવી, જસહિણિદેવી અને જેહાદેવી નામે સંતાન હતાં. ' ૫. દાહડ–તેને શ્રીદેવી નામે પત્ની અને સલાક, વાસલ, મદન, વીરુક તથા સાઉક, નામે સંતાને થયાં. તે પૈકીના મદને દીક્ષા લીધી. તે આ૦ મદનચંદ્રસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. ૬. લાક–તેને લક્ષણ નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, ચાંદાક, રત્ન, વાલ્વાકદેવી તથા ધાહીદેવી નામે સંતાન હતાં. ચંદ્ર દીક્ષા લીધી, જે આ ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. લીધી. તે તેને લક્ષણ ટવી ના સંગીત પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy