SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨ને ( પ્રકરણ ના આ॰ મલ્લવાદી, આ૦ વર્ધમાનસૂરિ, વાયડગચ્છના આ॰ જિનદત્ત, રાજગુચ્છના આ॰ બાલચ'દ્ર, ચૈત્રવાલગચ્છના આ॰ ભુવનચંદ્રસૂરિ, વડગચ્છના આ જગચ્ચદ્રસૂરિ વગેરે ૭૦૦ આચાર્યાં, ૨૧૦૦ સાધુએ, ઘણી સાધ્વીઓ, ૧૧૦૦ દિગંબરાચાર્યાં, ઘણા લઘુ સંઘપતિ, ૧૩૪ જિનપ્રતિમાએ, ૧૯૦૦ શ્રીકરી, ૭૦૦ પાલખી, ૪૦૦૫ સેજવાલાં, ૪૫૦ જૈન ભેાજકા, ૧૦૦૦ ચારણા, ૩૩૦૦ ભાટ, ૧૦૦૦ ક દોઈ, ૧૦૦૦ સુથાર, ૧૦૦૦ લુહાર, ૨૦૦૦ પેાઢિયા, ૪૫૦૦ ગાડાં, ૭૦૦ ઊંટ, ૪૦૦૦ ઘેાડા, ૧૮૦૦ વાજા, ૪ રાજસુરગ, ૭ લાખ મનુષ્યાની મેાટી સેના અને એ જ હિસાબે તંબૂ, પાણીની ટાંકીએ અને સરસામાન હતા. એ મંત્રીએ સ૦ ૧૨૭૭ તથા સ૦ ૧૨૮૭ માં પાલીતાણામાં લલિતા સરાવર, ઉપાશ્રય તથા પરમ અંધાવ્યાં હતાં. શત્રુ ંજય તીર્થં માં શકુનિકાવતાર, સત્યપુરાવતાર, સ્તંભનતીર્થાંવતાર તથા અંબા, શાંખ, પ્રદ્યુમ્ન અને અવલેાકન એ ચાર શિખરાયુક્ત ઉજ્જય તાવતારનાં નવાં મદિરા તેમજ પોતે પાતાના પૂર્વજો, ભાઈ એ તથા અને રાજાએની મૂર્તિઓ, મેઢરપુરાવતારમાં પેાતાની આરાધક મૂર્તિ, ભ આદીશ્વરનું મંદિર વગેરેના ઇંદ્રમંડપા, તારણા, સ્વર્ણકળશે તથા સુવર્ણીનું રત્નજડિત પૂંઢિયું, સરસ્વતીની પ્રતિમા, કપી યક્ષને મંડપ અને અનુપમા તળાવ વગેરે ધાવ્યાં. ગુજરાતના મહામત્ર વાહડદેવના દેવદાયમાં વધારા કર્યાં. તથા અહીં તીની સભાળ માટે ચાર જૈન કુટુંબેને વસાવ્યા. એક ંદરે અહીં ૧૮૯૬૦૦૦૦૦ દ્રવ્ય વાપર્યું હતું. તેજલપુર— મંત્રીઓએ શત્રુ જયની તળેટીમાં લિલતા સરાવરના કાંઠે, જ્યાં સઘના પડાવ હતા ત્યાં, તેજલપુર વસાવ્યું. તેને કોટ કરાવ્યા અને તેમાં ભ૦ પાર્શ્વનાથ અને મહાદેવનાં ક્રિશ અધાવ્યાં. ત્યાં નવા જેના વગેરેને વસાવ્યા. તપાગચ્છીય આ॰ દેવસુદરસૂરિના શ્રાવક ઘાઘાના સ૦ સરવણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy