________________
૩૪૩
આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ
આ રીતનાં કવિનાં અનેક સૂક્તો ઉત્તમ મનાય છે. તેની સમસ્યાપૂતિ પણ પ્રૌઢ પાંડિત્યવાળી ગણાતી હતી.
એક વાર ભેજ રાજાની સભામાં એક વહાણવટીએ રામેશ્વરના શિવાલયની પ્રશસ્તિની મીણના પાટિયાથી ઉતારેલી નકલ મૂકી, તેમાં ઘણું કે ત્રુટક હતા. રાજપંડિતોએ ત્રુટક પાઠના સ્થાનમાં નવાં નવાં ચરણો બનાવ્યાં. રાજાને તેનાથી સંતોષ ન થયું. તેણે સિદ્ધસારસ્વત પં. ધનપાલને તે ચરણેની પૂર્તિ કરવા નિવેદન કર્યું.
કવિશ્રીએ “સનાતા તિgત ” પદ્યનાં ત્રણ ચરણ હતાં તેમાં ચેથું ચરણ ઉમેર્યું. વળી “હરિરસ' પદ્યનાં બે ચરણે હતાં તેમાં બે ચરણે નીચે મુજબ ઉમેરી બતાવ્યાં–
हरशिरसि शिरांसि यानि रेजुः हरिहरितानि लुठन्ति गृध्रपादैः । अयि ! खलु विषमः पुराकृतीनां विलसति जन्तुषु कर्मणां विपाकः ॥
–રાવણના શિર પર જે માથાં શુભતાં હતાં તે (લક્ષ્મણના હાથે કપાતાં) ગીધેના પગ તળે કચરાય છે. ખરેખર, પ્રાણીઓમાં પહેલાંનાં કર્મોનું વિષમ ફળ વિકસે છે.
એક પંડિતે આ સમસ્યાને કલ્પનાનું રૂપ બતાવ્યું. આથી ભેજ રાજાએ તે મંદિરની પ્રશસ્તિની બીજી નકલ મંગાવીને જોયું તો તેમાં આ રીતે જ લેક હતા. કવિ ધનપાલની આ શક્તિ ઈરાજા પ્રસન્ન થો અને કવિને ઘણા આદર-માનથી જોવા લાગ્યા.
કવિની સ્પષ્ટવાદિતાથી રાજા પ્રસન્ન હતું, પણ તે ક્યારેક નારાજ પણ થઈ જતું. સમય જતાં તેને સિદ્ધસારસ્વત આગળ નમતું જોખવું પડતું. રાજા તેને સવિનય વિનવતો.
એક વાર રાજાએ વિચાર કર્યો કે આ કવીશ્વર યજ્ઞહિંસા અને શિકાર વગેરેની નિંદા કરે છે તે આનું કાસળ કાઢી નાખવું જોઈએ. કવિ પણ રાજાના આ ભાવને કળી ગયું હતું. એક વાર એક બાલિકા સાથે રાજમાર્ગમાં ઊભેલી ડોશીએ ૯ વાર માથું ધુણાવ્યું ત્યારે રાજાએ કવિશ્રીને પૂછ્યું કે, “બેલે, આ ડોશી શાની મના કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org