________________
આડત્રીશમં ]
આ
સર્વ દેવસૂરિ
૩૧૧
વા॰ શોભન મુનિએ એક વાર ચમકાલ કારમાં ચેાવીશ તી કરાની (પદ્ય-૯૬) બનાવી. ગુરુએ તેની ભારે પ્રશંસા કરી. કવિને પણ પેાતાના ભાઈ માટે ગૌરવ ઊપજયું. કવિએ તે સ્તુતિઓની ટીકા રચી અને તેમાં શેશભન મુનિના આ રીતે પરિચય આપ્યા—
સ્તુતિ
*
પંડિત દેવષઁના પૌત્ર અને ૫૦ સર્વ દેવના પુત્ર શાલન (જૈન) મુનિ થયા. (૧-૨) તેમની આંખેા કમળ જેવી વિસ્તૃત છે, શરીર રૂપાળુ અને ગુણાથી તેએ પૂજનીય છે. તેએ તેમના નામથી જ નહીં પણ શરીરથીયે શેાલન છે. (૩) તેઓ તેમના સર્વ દનાના જાણકાર છે. સાહિત્યના પારગામી છે. મહાકવિએના નમૂનારૂપે છે. (૪) તેએ બાલબ્રહ્મચારી છે, કામવિજેતા છે. સ` પાપક્રિયાએથી રહિત છે. (૫) જે મેાટા ધ મૂર્તિ સ્વરૂપ છે, જેમણે સહજ પણે કદાપિ કેાઈ જીવનેય માર્યો નથી વગેરે (૬).
કિવ ધનપાલ તથા આ॰ મહેન્દ્રસૂરિ સ૦ ૧૦૯૦ પછી સ્વસ્થ થયા હતા. (-પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, શાલન સ્તુતિ-ટીકા.) આ દ્રોણાચાય અને આ સૂરાચાય
નાડાલના પ્રદેશમાં જે ચૌહાણ ક્ષત્રિયા વસતા હતા તેઓ પ્રથમ તે નિવૃતિગચ્છના ચૈત્યવાસીઓને અને પછીથી ચતુર્દશીપક્ષના શ્રીપૂજ્યેાને પેાતાના કુળગુરુ માનતા હતા.
“ સીસેાદિયા સાંડેસરા, ચૌસિયા ચૌહાણ; ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણુ.”
નાડાલના પ્રદેશમાં સંગ્રામસિંહ અને દ્રોણસિંહ નામે બે ચૌહાણ ભાઈ આ વસતા હતા. દ્રોણસિંહે નિવૃતિગચ્છમાં દીક્ષા લીધી. તે ચૈત્યવાસી હતા. તેઓ આગમના પરગામી પંડિત હતા, જે ઇતિહાસમાં દ્રોણાચાર્યના નામે ખ્યાતિ પામેલા છે. તેઓ ગુજરાતના રાજા ભીમદેવ (સ’૦ ૧૦૭૮ થી સ૦૧૧૨૦)ના મામા થતા હતા. રાજદરબારમાં તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. રાજવશે સાથેને ઘનિષ્ટ સંબંધ, વિદ્વત્તા અને ત્યાગ એ ત્રિવેણી સંગમ જ્યાં હાય ત્યાં તીર્થં ગુણ પ્રગટે છે. તેમનામાં એવી તીર્થરૂપતા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org