SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો સાંડેરાવ તી શંકરાચાર્યના ત્રાસથી જૈના મગધથી હિજરત કરી રાજપૂતાનામાં ચાલી આવ્યા, એના ઇતિહાસ અગાઉ (પ્રક૦ ૩૨, પૃ૦ ૫૦૨૫૦૪માં) આવી ગયા છે. જૈનાએ ત્યાંની પ્રાચીન જિનપ્રતિમાએ લાવીને રાજપૂતાનામાં સ્થાપન કરી છે. શબ્દસામ્યથી તારવી શકાય છે કે, ક્ષત્રિયકુ’ડ ભ॰ મહાવીરની જન્મભૂમિની નંદિવર્ધન પ્રતિષ્ઠિત પ્રતિમા નાંક્રિયામાં, તેમના દીક્ષાસ્થાનની પ્રતિમા મંડસ્થલમાં, ઋ વાલુકાની પ્રતિમા નાણામાં, નિર્વાણસ્થાન પાવાપુરીની પ્રતિમા ઢિયાણામાં, કેટિવનગરના કેાકિગચ્છની કાટચક માં, બ્રાહ્મણકુંડની પ્રતિમા બ્રાહ્મણવાડામાં સ્થાપન કરી છે અને આ પ્રદ્યુમ્નસૂરિએ ત્યાં (પૂર્વ દેશમાં) જઈને નવાં જિનાલયો બંધાવી તે તે સ્થળે પાદુકાએ સ્થાપન કરેલી છે. ઇતિહાસ કહે છે કે, ભ॰ મહાવીરને સુષુમણી ગામ મહાર ખીલાના ઉપસર્ગ થયા હતા. ત્યાં લેાકાએ ભ॰ મહાવીરનું મંદિર અંધાવ્યું હતું. આ પ્રતિમા કચાં સ્થાપન કરી હશે એ સ ંશાધનને વિષય છે. ઐતિહાસિક દૃષ્ટિએથી વિચારીએ તે આ કાલકની શિષ્યપર પરા ખડિલગચ્છ તરીકે પ્રસિદ્ધ હતી. સંભવ છે કે, સડૅરકગચ્છ તેનું જ અપભ્રંશ નામાંતર હશે. સડૅરગચ્છના ઇતિહાસ પ્રથમ (પ્ર૦ ૩૪, પૃ૦ ૫૬૮ થી ૫૮૯) આવી ગયા છે. આ રીતે જોઈ એ તા સડેરગચ્છના આચાર્યાએ સુષમણીની એ પ્રતિમા લાવીને સંડેરકમાં સ્થાપન કરી હાય તા બનવાજોગ છે. મારવાડનું સાંડેરાવ એ સાંડેરકગચ્છનું કેદ્રધામ છે. ત્યાં ભ॰ મહાવીરસ્વામીનું પ્રાચીન જિનાલય છે, જેમાં સ૦ ૧૧૧પ, સ૦ ૧૧૯૩ના શિલાલેખા વિદ્યમાન છે. “ श्रीसांडेरकचैत्ये पण्डितजिनचन्द्रेण गोष्ठियुतेन धीमता । देवनागगुरोर्मूर्तिः कारिता मुक्तिवाच्छता ॥ || सं० १९९३ वैशाख बदि ३ ॥ " Jain Education International [ પ્રકરણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy