SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સાડત્રીશમું ] આ દેવસૂરિ २८७ ૧૨૮૭ થી સ૦ ૧૨૯૩ સુધી દેરીએની પ્રતિષ્ઠા અને સ૦ ૧૨૯૭ માં પ્રસિદ્ધ કલામય ગેાખલાઓની પ્રતિષ્ઠા થઈ. લુણિગવસહીના નિર્માણ અને ઉત્સવમાં એ સમયે કુલ મળીને ૧,૨૫,૩૦,૦૦૦ દ્રવ્યને ખરચ થયા હતા. લુણિગવસહી આજે શિલ્પકળાનું પ્રદર્શનગૃહ છે. વિમલવસહીની કોટિનું બીજી મંદિર છે. પ્રેક્ષકા, સ્થાપત્યરસિકા, ચિત્રકાર અને કળાધરા તેને ફરી ફરી વાર જૂએ તેપણ ધરાતા નથી. લુણિગવસહીના જીર્ણોદ્ધારા ઘણા થયા છે. અલ્લાઉદ્દીન ખિલજીએ સ૦ ૧૩૬૮ માં જાલેારથી આયૂ આવી વિમલવસહી અને લુણગવસહીનાં મંદિરમાં તોડફોડ કરી, જિનપ્રતિમાને ખડિત કરી, ઘણીએક કારણીના નાશ કર્યાં અને હસ્તિશાલાના હાથીઓને પણ ખંડિત કર્યાં. આવા સુંદર અને કળામય મંદિરને અસ્તવ્યસ્ત જોઈ ચંડસિહ પેારવાલના પુત્ર સ॰ પેથડ શાહે સ૦ ૧૩૭૮ માં ઘણું સમારકામ કરાવ્યું અને મેટા મદિરના પૂરા જીર્ણોદ્ધાર કરી ભ૦ નેમિનાથની ફરી પ્રતિષ્ઠા કરાવી. એણુપ બ'દરના શેડ જગદેવના પુત્ર સામ તથા ગુણભદ્ર વિન્તપુર જઈ વસ્યા હતા. તેમણે પણ લુણિગવસહીના આ જીર્ણોદ્ધારમાં ભારે સહયોગ આપ્યા હતા. અમદાવાદની શેડ આણુ દજી કલ્યાણજીની જૈન પેઢી તરફથી સં ....થી યુણિગવસહીના છેલ્લે જીર્ણોદ્ધાર ચાલુ છે. લુણિગવસહીમાં ઘણી જિનપ્રતિમાએ વિરાજમાન છે. આ૦ ૧. એણુષબંદરના શેઠ જગદવે રા સાથે જકાતને ઝડે પડવાથી ૧૮ લાખ દ્રશ્યને ખરચ કરો બંદરના સાત ગાઉના ક્રિનારો પથ્થર અને કચરા ભરી પુરાવી દીધા. એટલે તે સમયથી એપનું બંદર બંધ પડ્યું, વેપારી વહાણા આવતાં બંધ થયાં, નગર પશુ ઉજ્જડ થવા લાગ્યું અને સ્થાનિક વેપારીઓ પણ બેણપતે છેાડી ખીજે ચાલ્યા ગયા. આ સમયે શેઠ જયદેવના પુત્રે સોમચંદ્ર અને ગુણભદ્ર વિજાપુર જઇ વસ્યા. તેમણે સુગિવસહીના જીર્ણોધાર કરાવ્યેા. (–અંચલગચ્છની ગુજરાતી મેાટી પટ્ટાવલી, પૃ૦ ૯૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy