________________
૨૫૩,
છત્રીસમું ]
આ સર્વદેવસૂરિ વિજયસ્તંભ–
રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ રાજા અલટની ચિત્તોડની સભામાં દિગંબરાચાર્યને હરાવી પિતાને શિષ્ય બનાવ્યું. તેની સ્મૃતિમાં ચિત્તોડ પરને જેનસ્તંભ બનેલે વિદ્યમાન છે. તેને જીર્ણોદ્ધાર સં. કુમારપાલ પિરવાલે કરાવ્યો હતે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૬૦૪)
આ સ્તંભ પાસે આ ધનેશ્વરના ઉપદેશથી ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બન્યું હતું, જેને ઉદ્ધાર તપાગચ્છીય આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી અને રાણુ મોકલજીની પ્રેરણાથી સં. ગુણજે સં. ૧૪૮૫ માં કરાવ્યું હતું. (જૂઓ, પ્રકપ૦),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org