SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમું] આ ઉદ્દઘોતનસૂરિ ૧૭૩ વસહીને જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેજસિંહના ભાઈ તિહુણકે વશિષ્ઠનું મંદિર બંધાવ્યું. ૩૮. કાન્હડદે–સં. ૧૩૩ થી ૧૪૦૦. ૩૯ સામંતસિંહ, ૪૦. સલખણ, ૪૧. મહારાવ રણમલ, ૪૨. શિવભાણ–તેણે સં. ૧૪૬રમાં કિલ્લા સાથે સિરણવાવ ગામ વસાવ્યું. ૪૩. સહસમલ્લ-તેણે સં. ૧૮૮રના વૈશાખ સુદિ ૨ ના દિવસે સિરણવાવ પાસે સિરેહી વસાવ્યું. તે તપાઆ૦ શ્રી મુનિસુંદરસૂરિને ભક્ત હતો. અહીં પહાડી નીચે એક પડથાર પર એકીસાથે ૧૪ જિનાલયો આજે પણ શોભી રહ્યાં છે. 6. ચૌહાણની રાજાવલી (શાકંભરી–અજમેર) ૧૩. વાક્પતિરાજ પહેલે–તેને ત્રણ પુત્રો હતા. ૧૪. સિંહ રાજ-સં. ૧૦૧૩, ૧પ. વિગ્રહરાજ બીજો–સં૦ ૧૦૩૦, ૧૬. તેને ભાઈ દુર્લભરાજ, ૧૭. તેને ભાઈ ગાવિંદ, ૧૮. વાકપતિરાજ બીજે, ૧૯. વીર્યરાજ-સં. ૧૦૮૨, ૨૦. તેને ભાઈ ચામુંડ, ૨૧. દુર્લભરાજ (રાજા કરણને સમકાલીન), ૨૨. વિગ્રહરાજ ત્રીજે, ૨૩. પૃથ્વીરાજ પહેલે, ૨૪. અજયદેવ—તેણે અજમેર વસાવ્યું. ૨૫. અર્ણોરાજ–તેને પુત્ર જગદેવે સં. ૧૨૦૮માં મારી નાખે. ૨૬. જગદેવ, ર૭. વિગ્રહરાજ ચેાથે-સં. ૧૨૧૨ થી ૧૨૨૦. ૨૮. અમરગંગ, ૨૯. પૃથ્વીરાજ બીજે, ૩૦. સોમેશ્વર-સં. ૧૨૨૬ થી ૧૨૩૬. તે અર્ણોરાજ-કંચનદેવીને પુત્ર અને સિદ્ધરાજને દૌહિત્ર હ. ૩૧. પૃથવીરાજ ચૌહાણ ત્રીજો–સં. ૧૨૩૬ થી ૧૨૪૯ તેને શહાબુદ્દીન ઘેરીએ સં. ૧૨૪૬માં મારી નાખે. ૩૨. હરિરાજ-સોમેશ્વરને બીજો પુત્ર હતો. ચૂડાસમા રાજાવલી (જૂનાગઢ) ઈતિહાસ કહે છે કે, ગુજરાતના ચાવડા ચાંચિયાપણું કરતા હતા પણ વનરાજ ચાવડાએ તેને સદંતર બંધ કરાવ્યું. ૧. જુઓ, દિલ્હીના મુસલમાન બાદશાહોને ઈતિહાસ પ્રક. ૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy