________________
પાંત્રીસમું ] આ ઉદ્યોતનસૂરિ
१६७ વલ્લભને બહુ માનતો હતો. વારાહીના બાલકવિ બિરુદવાળા જયદેવે તેની સભામાં શૈવ વાદીને હરાવ્યું હતું.
(-જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪૭ તેમજ “જેન
સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પારા : ૩૭૪) ૧૧. યશોવર્મા(સં. ૧૧૯૦ થી ૧૧૨) આ સમયે મળવા ગુજરાતને તાબે થયે.
૧૨. જયવર્મા–અજયવર્મા. ૧૩. લક્ષ્મીવર્મા(સં. ૧૨૦૦) તે વિંધ્યવર્માને ભાઈ હતે. ૧૪. હરિશ્ચંદ્ર–(સં. ૧૨૩૬)
૧૫. વિધ્યવર્મા–તે હરિશ્ચંદ્રને કાકો હતા. તેણે ગુજરાતથી સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. રાજપુરોહિત કુમારે તેને પાછા કાઢો અને તેનું ગેગા ગામ દબાવ્યું.
૧૬. સુભટવર્માતેણે ગુજરાત પર ચડાઈ કરી, પર્વ પર્વત (પાવાગઢ) પાસે યુદ્ધ થયું ને તે હારીને ચાલ્યો ગયો.
૧૭. અર્જુનવર્મા–સં૦ ૧૨૬૭, સં. ૧૨૭૨. તેણે ગુજરાતમાં ભરૂચ સુધી પિતાની સત્તા જમાવી. ગુજરાતને સામંત જયસિંહ તેની સામે ગયે પણ ભાગી આવ્યું. આથી સૌરાષ્ટ્રની સેનાએ જઈ રાજા અર્જુનદેવને આગળ વધતો રોકી રાખે.
૧. ચૈહાણ રાજાવલી (નાડેલ) ચૌહાણે ચૌદશિયા આચાર્યના ભક્ત જેને હતા. કહ્યું છે કે– “સસોદિયા સાંડેસરા, ચૌદશિયા ચૌહાણ,
ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણ.” નાડેલ રાજ્યના ચૌહાણો પ્રાચીન કાળથી જૈનધર્મપ્રેમી હતા. આ૦ દ્રોણાચાર્ય, આ૦ સૂરાચાર્ય ચૌહાણે હતા અને નાડેલ તેમજ નાડલાઈ એ પ્રાચીન કાળથી જેનેનું તીર્થધામ હતું. આજે પણ એ તીર્થસ્વરૂપ છે અને એ પ્રદેશમાં જેને વિદ્યમાન છે.
નાડેલના ચૌહાણેની રાજાવલી નીચે પ્રમાણે છે – ૧૩. વાકપતિરાજ પહેલે–તેને ત્રણ પુત્રો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org