SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમું ] આ ઉદ્યોતનરિ ૧૪૭ ઉપર્યુક્ત શ્લાકનું ચેાથું ચરણ જેનેાને નામે ગુજરાત પર આક્ષેપ કરનારા રાજા ભાજ, રા આનાક અને રાજા અજયપાલ વગેરેને સ્વ॰ માહનલાલ દલીચંદ દેસાઈ લખે છે કે ‘સં૦ ૧૧૭૫ માં શ્રીમાલમાં દુકાળ પડયો તેથી ત્યાંના શ્રીમાલે અને પેરવાડાનાં અનેક કુટુંબે પાટણમાં આવી ક્રાયમને માટે વસી ગયું અને સજ્જન મંત્રી સૌરાષ્ટ્રના દંડનાયક બન્યા એટલે શ્રીમાલી સૌરાષ્ટ્રમાં (–જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, પારા૦ ૩૦૮) શ્રી. ૪૦ મા॰ મુનશી તા. ૨૧–૨–૨૨ ના દિવસે ભાવનગરમાં આપેલ ‘ હિંદુ કે જૈન ' વિષયક ભાષણુમાં એકરાર કરે છે ઃ— જઇને વસ્યા.’ ' જૈન અને બૌદ્ધ ધર્મના સંસ્કારો વડે જ હિંદુ સંસ્કૃતિ અને હિંદુ રાષ્ટ્રીયતાનું ગૌરવ આટલું ઊંચું છે અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસના વિજયી દિવસેામાં સત્તાપ્રભાવ અને વિદ્વત્તા જૈનેમાં જ હતાં, તે જોઈ તેમની પાછલી કારકીર્દિ મને શૃંગાર સમી લાગે છે. ગુજરાતનું ગૌરવ એટલે રૈનાને જ ઇતિહાસ. × × ચેાથે વિભાગ કુમારપાલના કે જ્યારે જૈનમત પાટણના સિંહાસન ઉપર બિરાજ્યા.’ તા. ૨૪-૧૨-૧૯૨૨નું ‘જૈન ’ પૃ૦ ૬૨૧) દુર્ગાશંકર શાસ્ત્રી લખે છે કે— " આ સમય દરમિયાન × × જૈનધમ –વિશેષત: શ્વેતાંબર જૈનધમ ના પ્રચાર (થયા છે, પૃ૦ ૨૨૨). જૈન આચાય' દ્રોણાચાય' ભીમદેવના મામા હતા. × x x એ વખતે અનેક ક્ષત્રિય કુટુંબેએ જૈનધમ સ્વીકાર્યા એવી પ્રસિદ્ધિ છે. એટલે એમાં કંઇ અસંભવિત નથી. ભીમદેવનું મેાસાળ નડૂલમાં હતું અને ત્યાં જૈનધર્મોનું જોર હતું એ પણ સુવિદિત છે. વળી, મૂળરાજના મંત્રી વીર મહત્તમ, ભીમા મત્રો વિમળ અને ઋણુના મંત્રીઓ મુંજાલ તથા શાંતુ એ પણ જેતેા જ હતા. ધીરે ધીરે જૈનધનું જોર વધતું ગયું અને કુમારપાલના રાજ્યમાં એની ટાચ આવી ગઈ એમ કહેવામાં વાંધા નથી. (પૃ૦ ૨૨૩) સાહિત્યની બાબતમાં જોઈએ છીએ તેા છેલ્લાં સેા વર્ષીને બાદ કરતાં બાકીના વખતમાં જૈનેાની જ સાહિત્યપ્રવૃત્તિ જોવામાં આવે છે. (પૃ૦ ૪૪૮) બ્રાહ્મણા- . ની ગ્રંથરચના પ્રવ્રુત્તિ તા સં૦ ૧૨૭૫ પછી જોવામાં આવે છે. (પૃ૦ ૪૪૮) સિદ્ધરાજકુમારપાલના વખતમાં એ સાલક્રી સામ્રાજ્યની પરમ ઉન્નતિ વખતે પાટણ શહેર પશુ ઉન્નતિની ટાંચ જોઈ હશે. (પૃ૦ ૪૫૩) (–′ ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભા॰ ૨, પર॰ ૧, પૃ૦ ૪૪૪ થી ૪૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy