SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ પાંત્રીશમું ] આ૦ ઉદ્દદ્યોતનસુરિ સિદ્ધરાજ જયસિંહને...................રાણી હતી. કંચનદેવી નામે પુત્રી હતી. શાંતુ, આચૂક (આશુ), આલિગ, આનંદ, મુંજાલ, દાદાક નાગર, ઉદાયન વગેરે મહામાત્યા હતા. લાટને મંત્રી ચંદ્ર, સજન, ગાંગિલ નાગર, બાહડ, સેમ, મહાદેવ નાગર, અંબિકાપ્રસાદ, પૃથ્વીપાલ વગેરે મંત્રીઓ હતા. મંત્રી ઉદાયન, મંત્રી સજજન દંડનાયકો હતા. આમિગ તથા કુમાર પુરહિત હતા. ખજાનાને પ્રધાન યશોધવલ શ્રીમાલી હતો. - કવિ ચકવતી શ્રીપાલ, કવિ વાગભટ્ટ, શુભ, વિજયસિંહ નાગર, કાકલ કાયસ્થ, મહર્ષિ, ઉત્સાહ, સાગર, રામ, ભાનુ અને કેશવ ત્રણ વગેરે વગેરે વિદ્વાન હતા. સિદ્ધરાજ ગુજરાતને ચકવર્તી હતો. તેને બર્બરકજિસુ, અવંતીનાથ અને સિદ્ધચકવતીનું બિરુદ હતું. તેની સભામાં વિદ્વાને, તપસ્વીઓ, કોટિધ્વજે, સામતે, ઉભટ દ્ધાઓ, વાદીઓ, મંત્રસિદ્ધો વગેરે બેસતા હતા, એટલે તે સિદ્ધરાજ તરીકે ઓળખાતો હતે. સિદ્ધરાજમાં ઘણુ ગુણ હતા. માત્ર અસુભટતા અને સ્ત્રીલંપટતા એ બે અવગુણ હતા. આ વસ્તુ મદનવર્મા, પરમર્દી તથા સ્વેચ્છના યુદ્ધપ્રસંગોથી તેમજ રાણકદેવી અને જસમા ઓડણની ઘટનાઓથી સ્પષ્ટ સમજી શકાય છે. સિદ્ધરાજ જયસિંહના જીવન સાથે કપટકળા, મંત્ર-તંત્ર તેમજ ભૂતના પ્રસંગે પણ સંકળાયેલા છે. ___ मुंशी मुंशी ही रहे । मुंशीगीरी एक एसा पेशा है कि, उसके करनेवालोंके सीने में दिल नहीं रहता। x x x उत्तरप्रदेशके राजपाल श्री कनैयालाल माणेकलाल मुंशी यद्यपि उन मुन्शीओंमें नहीं हैं। xxx ये उनके अपने ही शब्दोंमें 'बनके उन्मुक्त पंछी है, कभी इस डाल पर कभी उस डाल पर ' ऐसे रसभीने हृदयवाले व्यक्ति । कोई यह आशा कैसे कर सकता है कि, यह भी कोई पाषाणहृदयता दिखायेगा ? xxx मुन्शी आखिर मुन्शी ही रहे। उनकी वाणीमें जिस सरस साहित्यकी छबी है, वह उनके हृदयकी પુજાર નહીં ! (તા. ૧-૮-૧૬, નવરત રાફેલ્સ, ૧૦ ૧૧ ૦ ૨૧ ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy