________________
૮૨
જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ભીમદેવ સં ૧૦૯ માં સિંધને જીતવા ગયો ત્યારે પાછળથી ભેજરાજાને સેનાપતિ દિગંબર ભટ્ટારક કુલચંદ્ર સૈન્ય સાથે આવ્યું અને પાટણ ભાંગ્યું. રાજમહેલના ઘંટાઘર પાસે કેડીઓ દાટી જયપત્ર મેળવ્યું, પરંતુ તેને ખંભાતમાં સખત હાર મળી. એટલે તે સીધે માળવા ચાલ્યો ગયો.
ભેજ રાજા સમજી ગયો કે, સેનાપતિ કુલચંદ્ર પાટણમાં કોડીઓ દાટી છે તેથી સમય જતાં માળવાનું ઉઘરાણું ગુજરાતને મળશે પણ હવે શું થાય? ભાવિભાવ. તેણે કુલચંદ્રને કન્યા તથા ધન આપી સુખી બનાવ્યું.
એક વાર ભીમદેવ વેશ પલટો કરી ભેજની સભામાં પહોંચી ગયે. એના નીકળી ગયા બાદ ભેજ રાજાને ખબર પડી કે, ગુજરાતને રાજા ભીમદેવ સભામાં આવ્યું હતું. એવી રીતે એક વાર ગુજરાતના સૈનિકો તથા ભેજ રાજાને સામસામે મુકાબલે પણ થયું હતું, પરંતુ ભેજ રાજા અણિશુદ્ધ બચી ગયો હતો.
એક દિવસે ડાહલદેશના કલચૂરી રાજા કણે ભેજને યુદ્ધ માટે નેતર્યો. ભેજ રાજાએ એક દિવસમાં ૫૦ હાથનું મંદિર બનાવવું” એના આધારે જય-વિજય માનવાની શરત મૂકી. અંતે એમાં ભેજ હાર્યો અને શરત મુજબ તે મંદિરના ઉત્સવમાં પણ હાજર થયે નહીં. આથી રાજા કર્ણ કર્ણાટકના રાજા સેમેશ્વર વગેરેને સાથે લઈ ધારા પર ચડી આવ્યું. ગુજરાતને ભીમ પણ કર્ણરાજે “તમને માળવાનું અધું રાજ્ય આપીશ” એવી કબુલાત સાથે બોલાવવાથી ધારા ઉપર ચડી આવ્યું. રાજા ભેજ સં. ૧૦૧૨ માં તે જ રાતે આ બધું જાણીને મરણ પામે. - કણે ધારાનગરને લૂંટયું, ખજાનો પણ લઈ લીધે અને ભીમદેવને લૂંટને માલ નહિ પરંતુ ધર્મવિભાગરૂપે નીલકંઠ મહાદેવ તથા ચિંતામણિ ગણપતિ વગેરે દેવમંડલ આપ્યું. ભીમદેવને માળવા અને ગુજરાતની વચ્ચેનો પ્રદેશ પણ મળે. જો કે તે પછી માળવાના રાજા જયસિંહને સેનાપતિ જગદેવ તથા ઉત્તરાધિકારી ઉદયાદિત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org