SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પહેલું ૬૧૫ કે, આ પિતે જ આ૦ વજીભૂતિ છે ત્યારે નિરુત્સાહ થતાં બેલી કે, “હે કરૂમતી નદી ! તને જોઈ અને તારું પાણી પીધું ખરેખર તારું નામ સારું છે પણ તારું દર્શન સારું નથી.” રાણી પિતે ઓળખતી નથી એ દેખાવ ચાલુ રાખી આચાર્યશ્રીની સામે તેણે ભેટશું મૂક્યું અને આ આચાર્યશ્રીને આપજે એમ કહી તે પાછી ચાલી ગઈ. (વ્યવહાર ભાષ્ય ગા. ૨૮, ૨૯ ની વૃત્તિ, જૈન આગમ સાહિત્યમાં ગૂજરાત પૃ. ૧૬૫) આ આચાર્યને સમયનિર્ણય નક્કી કરી શકાય તેમ નથી. આ સમયે ભરૂચને રાજા નોવાહન છે. વિદ્વાને નવાહન, નરવાહન અને નહપાનને એક માની તેને સમય ઈસ્વીસનની બીજી સદી આપે છે પરંતુ પટ્ટાવલી વગેરેમાં એ ત્રણે રાજાઓ અને તેઓને સમય જુદે જુદે હેવાનું મળે છે. દિ. આ જિનસેને “હરિવંશ પુરાણ (સર્ગ ૧ લે. ૩૩)માં વજર્ષિની મહાકવિ તરીકે પ્રશંસા કરી છે. સંભવ છે કે એ પ્રશંસા કદાચ આ વજીભૂતિને ઉદ્દેશીને હશે. આજે આ વાભૂતિનાં કાવ્ય વિદ્યમાન નથી અને તેનાં નામે પણ મળતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy