SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પહેલું ૧૩ માઈલ લાંખી પડી છે. તેના અગ્નિ તરફના છેડા ૩૫૦ પુટ ઊંચા છે. અગ્નિ તરફના વિભાગમાં ઘણી નાની મેાટી ગુફાઓ છે. ત્રીજી ગુફામાં ગુપ્તવશી ચદ્રગુપ્ત રાજવી સંખ`ધે શિલાલેખ છે. દશમી ગુફામાં પ્રવેશ કરતાં સામે જ ભગવાન શ્રીપાર્શ્વનાથની પ્રતિમા છે. એ જૈન ગુફા છે, જે ૫૦ ફૂટ લાંબી અને ૧૨ ફૂટ પહેાળી છે. તેમાં ૫ એરડાઓ છે. ઉત્તર તરફના ઓરડાની દીવાલમાં માહ્મીલિપિના શિલાલેખ છે. ગુફાની બહાર ૬ ફૂટ ૨ ઈંચ લાંબુ પહેાળું ચારસ તળાવ છે. ઉદયગિરિના આ જૈન લેખની પાંચમી લીટીમાં ગેાસૂર (ગાશમ)નું નામ છે તે જૈન આચાય છે. સાંચીના સ્તૂપોમાં એક સ્તુપ ગાસુર પીલર નામથી ઓળખાય છે. તેમાં આ પ્રકારે શિલાલેખ મળે છે કે: ' 'सुनाक (?) विहारस्वामि गोसुर सिंहाबलिपुत्र रुद्ध " માનવું પડે કે, આ અને શિલાલેખમાં આવેલ ગાસૂર તે એક જ વ્યક્તિ છે અને આ અને શિલાલેખા ઈ. સ. ૨૮૦ના છે. એટલે કે આ બન્ને સ્તૂપા જૈન સ્તૂપો છે. ( કનિંગહામ-આકિ ઓલૉજિકલ સર્વે આફ ઇંડિયા, વૉ ૧૦, પૃ૦ ૫૩ થી ૫૫, પૃ૦ ૬૩.) C. લાટાચાય [ પૃ૦ ૨૩૬માં જોડવું. ] જૈન મુનિએ પેાતાને રહેવા માટે મકાન આપનાર ગૃહસ્થને શય્યાતર તરીકે સ ંબોધે છે, અને તેના ઘરનાં આહારપાણી લેતા નથી. એક જ ગુરુના શિષ્યા જગ્યાની સંકડાશને લીધે જુદા જુદા ગૃહસ્થીઓના મકાનોમાં રહે ત્યારે શય્યાતર કેાને માનવા ? તેના ખુલાસા એવા મળે છે કે, અમુક સજોગોમાં દરેક મકાનાના માલિક શય્યાતર મનાય અને અમુક સ ંજોગામાં મૂળ ઉપાશ્રયના માલિક જ શક્યાતર મનાય. આ બાબતમાં લાટાચાર્યના એવા મત છે કે, જે મકાનમાં આચાર્ય રહે તેના માલિક શય્યાતર મનાય. ખોજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy