________________
૯૦
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
બનાવ્યુ હશે. અલ્લટરાજ જૈનધમી રાજા હતા. તેને પહેલ વહેલા ઉપકાર આ॰ અલિભદ્રસૂરિથી થયા હશે. આચાય અલિભદ્રજી મુનિપણામાં હડ્યુંડીમાં પધાર્યાં અને તેમણે ત્યાં રહ્યા રહ્યા જ અલટરાજની રાણીને રેવતીદોષ શમાવ્યો. પરિણામે અલટરાજે અલિભદ્ર મુનિને વાંદ્યા, તેમની પાસેથી જૈનમુનિના માર્ગ સાંભળ્યો; તેમને આચાય અનાવ્યા, તેમને શ્રાવકે બનાવી આપ્યા અને હથ્થુડીમાં રાજા વિદગ્ધરાજને પણ તેમની સેવા કરવા સૂચવ્યું.
આ
આ ઘટના વિ. સ. ૯૭૩ પહેલાં મની છે. પછી તે અલટરાજે ખીજા વિદ્વાન જૈનાચાયાને પણ પેાતાની રાજસભામાં પધરાવી ખૂબ સન્માન્યા છે. તે આચાર્ય નન્નસૂરિ ( ન ંદસૂરિ)ને ગુરુ તરીકે માનતા હતા, તેની સભામાં આચાર્ય મલ્લવાદીના વડીલ ગુરુભાઈ આ જિનયરશે પ્રમાણુ ગ્રંથનું વ્યાખ્યાન કર્યું હતું. આચાર્ય વિમલચંદ્ર અને આ॰ જયસિંહસૂરિને પણ તેણે વંદન કર્યુ છે. અલ્લટરાજની તલપાટકની રાજસભામાં રાજગચ્છના પ્રદ્યુમ્નસૂરિએ દિગ’બરાચાર્યને છતી પોતાના શિષ્ય ખનાવ્યા હતા, જેની યાદગીરીમાં ચિતાડના કિલ્લામાં જૈન વિજયસ્ત’ભ બન્યા છે. તેમના પટ્ટધર આ॰ અભયદેવસૂરિ પ્રત્યે રાજા પણ બહુ જ પૂજ્યભાવ ધરાવતા હતા, હૂણ રાજાની પુત્રી હરીયદેવી અલ્લટરાજની રાણી હતી. તેણીએ હપુર વસાવ્યું છે. ત્યાંથી મજિઝમા શાખામાંથી હર્ષ પુરીય ગચ્છ નીકળ્યા છે. અજમેરથી ૧૨ માઈલ દૂર હાંસોટ નામે ગામ છે. એ જ આ હપુર છે. આ
* તલ ત્રાડા, તલપાટક, તલટ્ટી, તળેટી, એ મળતાં નામેા છે.
પંજાબમાં દૃસમ્રાટ તારમાણુની રાજધાની પતિકા હતી. પતિકાનાં ખીનાં નામેા તલવાડ!, ચચપુર અને ચાચર બતાવ્યાં છે. (જુએ પૃ. ૪૪૧) એટલે તલવાડા એ પર્યંતિકાનુ` ઉપનગર કે પાડા હોય એમ સ`ભવે છે. આજ રીતે ચિતેડગઢની તળેટીને ભાગ પણ તલપાટક તરીકે ઓળખાતા હાય એમ અનુમાન થાય છે. ચૌદમી સદીના . વિનયપ્રભ તીમાળામાં તલવાડામાં ભ॰ શાંતિનાથનું દેરાસર બતાવે છે. આ સ્થાન પશુ મેવાડનું તલવાડા હાય એમ સભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org