SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૩ ચોત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ ૫૮૩ આપ્યું છે, જે આજ સુધી એવું જ પૂજાય છે. મહાબેધનગરમાં બૌદ્ધ સાધુઓને જીતીને તેઓના ૫૦૦ મઠે તેડી નાખ્યા. મહાકાલ તે મારા ભયથી ડરી ખૂણામાં સંતાઈ ગયે છે. હું તેમનાથને જીતવા જ હતા ત્યાં એ બ્રાહ્મણના વેશે આવી, મને વચનબદ્ધ કરી અહીં સ્થિર રહેવા વિનવી ગયું છે. “સેમિનાથની યાત્રા તેની જ પૂર્ણ કહેવાય કે જે અહીં મારા દર્શન કરી જાય અને જે કંઈ તેમ ન કરે તે તેની યાત્રા અધૂરી જ કહેવાય.” પરંતુ એ મહાભાગી! તમે શ્વેતાંબર જૈનગુરુજી જ મને જીતનારા મળ્યા. હું આપના તપ, ત્યાગ, ચારિત્ર, દઇશ્રદ્ધા અને ધ્યાનની એકાગ્રતાથી પ્રસન્ન થયે છું. આપ મારી પાસે કાંઈ પણ માગે. ગુરુજીએ માગવાની ના જ પાડી. આખરે એના બહુ જ આગ્રહથી કહ્યું કે-“તું જેને અભયદાન આપ.” વિરૂપાનાથે કહ્યું –ભગવાન આપની વાત તદ્દન વ્યાજબી છે અને સાચી છે પરંતુ મારે પરિવાર માને તેમ નથી, છતાંયે આપની આજ્ઞાથી હું એ સ્વીકારું છું કે આ મંદિરમાં કદી પણ જીવહિંસા નહિ થાય.” વીરગણિજી બેલ્યા:-આ વાત ગૂજરેશ્વરની સમક્ષ નક્કી થવી જોઈએ કે એ મર્યાદા વાવ-રિવાજા કાયમ રહે. યક્ષે તે કબૂલ્યું અને વચન આપ્યું. વીરગણિજી ત્યાંથી પાટણ પધાર્યા. ગુજરાતના યુવરાજ ચામુંડરાયે ગુરુજીને સત્કાર કર્યો અને યક્ષની આજ્ઞા મુજબ એ મંદિરમાં જીવહિંસા સર્વથા બંધ થશે, એમ કબૂલ કર્યું અને થરાના વલહીનાથના મંદિરમાં કદાપિ જીવહિંસા ન થાય તેવું શાસન પણ કરી આપ્યું. યુવરાજે ગુરુજીને ફરી એક વાર પાટણ બેલાવી પધરાવ્યા હતા. આ. વીરગણિજીએ પણ પાટણની જનતાને ખૂબ ઉપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy