________________
૫૪૪ જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ દેખાવા લાગ્યું, પછી આસન જમાવી આચાર્યશ્રી સામે સ્થિર દષ્ટિ સ્થાપી જીલ્ફાસ્તંભનને પ્રયોગ અજમાવ્ય, આથી આચાર્યશ્રીની જીભ અટકવા લાગી, તેઓ તરત જ સમજી ગયા કે આ કે દુષ્ટ મંત્રવાદીનું તેફાન છે. તેમણે પ્રથમ તે પાસે બેઠેલા ઉપાધ્યા યજીને વ્યાખ્યાન સેંપી દીધું પછી સાવધાન થઈ સભામાં દષ્ટિ ફેરવી અને એ યોગીને શેાધી કાઢડ્યો.
આચાર્યશ્રીએ તરત જ ભેગી ઉપર તીવ્ર દષ્ટિ ફેંકી એટલે યેગી ખંભિત થઈ ગયે, વ્યાખ્યાન પૂરું થતાં બધાય ઊભા થયા પણ પિલે મેગી ન હાલે ન ચાલે કે ન ઊડી શકે. ગી આચાર્યની શક્તિથી અંજાઈ ગયે, તે બે હાથ જોડી કરગરવા લાગે કે-ગુરુજી! ઉપકારી ઉપર ઉપકાર કરે એ ધોરીમાર્ગ છે પરંતુ અપકારી ઉપર પણ ઉપકાર કરે એ જ ખરી મેટાઈ છે, બસ ! મને માફ કરે, મને છૂટે કરે. શ્રાવકે એ પણ સૂરિજીને વિનતિ કરી કે–પ્રભે! હવે આને પૂરી સજા મળી ચૂકી છે માટે એને છૂટો કરે, આપ દયાના સાગર છે, હવે ફરીવાર આ આપને ઉપદ્રવ નહીં કરે, તે એને માફી આપે. આચાર્યશ્રીએ તરત જ રોગીને છૂટો કર્યો અને યોગી ઊઠીને બહાર ચાલ્યા ગયે.
યેગીએ બહાર જતાં મનમાં ગાંઠ વાળી કે ભરસભામાં મારું આ ભયંકર અપમાન થયું છે. એટલે જૈનાચાર્ય પાસેથી આને ભારેભાર બદલે લઈશ. ત્યાર પછી તે વાયડનગરની બહાર ઉત્તર દિશામાં જાહેર રસ્તા ઉપર ઝુંપડી બાંધી રહેવા લાગે અને તક
મળે એની રાહ જોવા લાગ્યું. - આચાર્યશ્રીએ પણ તેનું મન માપી લીધું હતું એટલે દરેક જૈન સાધુ-સાધ્વીઓને હુકમ કર્યો કે કેઈએ ઉત્તર દિશાના દરવાજે સ્પંડિલ આદિ માટે જવું નહીં. આ હુકમનું જૈન સંઘમાં કડક પાલન થયું. એમ ને એમ ઘણા દિવસે પસાર થઈ ગયા અને અંતે આ વાત વિસારે પડી.
એક દિવસે બે સાધ્વીજીએ એ દરવાજે ગીની ઝુંપડી પાસે થઈને આગળ ધૈડિલ ગયાં, તેઓ પાછા વળ્યાં ત્યારે તકસાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org