SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ r}} જૈન પર પરાના પિતહાસ [પ્રકરણ (૪) સિદ્ધસેનગણી—તેમણે વા. ઉમાસ્વાતિના સભાષ્યતત્ત્વા સૂત્રની ટીકા રચી છે. (ટીકાપ્રશસ્તિ; શ્ર્લોક ૧ થી ૭) આ સિદ્ધસેનગણી તે યુગના સમર્થ જ્ઞાની હતા, તેથી લેક તેમને લઘુ-સિદ્ધસેનદિવાકર તરીકે અને તેમની તત્ત્વાર્થી ટીકાને ગધહસ્તિ ટીકા તરીકે માને એ બનવાજોગ છે. - 1 તેમણે ‘તત્ત્વાર્થ સૂત્ર' પર ટી ટીકા, આચારાંગસૂત્રની ચૂર્ણિ અને આ જિનભદ્રગણીના જિતકલ્પની ચૂર્ણની રચના કરી છે. જો કે તેમની આચારાંગચૂર્ણ મળતી નથી, કિન્તુ આ શીલાંકસૂરિ આચારાંગસૂત્રના પ્રારંભમાં શસ્ત્રપરિજ્ઞા પર બનેલા ગંધહસ્તિવિવરણને સભારે છે. એટલે એ રચના ગંધસ્તિ તરીકે ઓળખાતા આ સિદ્ધસેનગણીની ચૂર્ણિ રૂપે હોય, એ બનવાજોગ છે. તેમના સમય એ ણિ રચનાના યુગ છે. 靠后 આ યક્ષદત્તગણી: તેઓ હારિલગચ્છના આ શિવચંદ્ર ગણીના શિષ્ય હતા. તેમણે ગુજરાતમાં ૬ શિષ્યાને મકલી જૈનધર્મના પ્રચાર કરાવ્યા હતા. તેમના પરિચય હારિલવશ (પૃ. ૪૪૮ )માં આવી ગયા છે. આ જિનદાસગણી મહત્તર આ આચાર્ય શ્રીએ નદીચૂર્ણ શ્ર. ૧૫૦૦ અનુયેાગદ્વાર અને નિશીથસૂણિ રચી છે. નદીણિ વિ. સ. ૭૩૩માં બની છે. નિશીથ ચૂર્ણિ તુ નામ વિશેષરૃણિ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ આવશ્યક અને ઉત્તરાધ્યયનની ભ્રૂણ એ પણ તેની રચના છે એમ કાઈ કોઈ માને છે. તેઓ આ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણના શિષ્ય હતા. t તેમણે પોતાનું નામ ણિમાં આડકતરી રીતે સૂચવ્યું છે. જે નીચે મુજમ છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy