SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જૈન પરંપરાને ઈતિહાસ જ નવા કલેકે બનાવી તે તેત્રમાં દાખલ કર્યા છે. આ રીતે દિગમ્બર જૈનો ભક્તામરસ્તેત્રમાં ૪૮ અને પર કલેકેને પાઠ કરે છે. આ નવા કલેકે ભક્તામરની રચનશૈલીમાં ભળી જાય તેવા નથી. આથી તેના પાઠકને “આ લેકે નવીન છે” એમ સહેજે જણાઈ આવે તેમ છે, અસ્તુ. એક વાર આ માનતુંગસૂરિને પૂર્વ કર્મના ઉદયથી ઉન્માદને ગિ થયે, આથી તેઓએ ધરણેને પિતાના અનશનકાળ માટે પૂછયું. ધરણેન્ટે જણાવ્યું કે, ભગવન્આપનું આયુષ્ય હજી લાંબુ છે તે અનશન કરશે નહીં, વળી હું આપને એક ૧૮ અક્ષર મંત્ર આપું છું, તેના જાપથી રેગ, શેક નાશ પામશે. *ભકતામર સ્તોત્રની પાદપૂર્તિઓ ઘણું મળે છે. તે આ પ્રમાણે (૧) ખરતરગચ્છના આ ધર્મવર્ધનગણીનું વીરભક્તામર સંe ૧૭૩૬, (૨) પુનમિયા આ૦ ભાવપ્રભનું નેમિ, (૩) આ ધર્મસિંહનું સરસ્વતી, (૪) તપગચ્છના મુનિ લક્ષ્મીવિલનું શાંતિ અઢારમી સદી, (૫) વિજયલાભણિનું પાર્શ્વ, (૬) ખરતરગચ્છીય ઉ૦ સમયસુંદરનું ઋષભ, (૭) આ૦ રત્નસિંહનું પ્રાણપ્રિય. (૮) રાજસુંદરનું દાદા પાર્શ્વ, (૯) જિનભક્તામર (૧૦) મુનિ ચતુરવિજયનું સુરીન્દ્ર (૧૧) ૫૦ હી હવનું આત્મ (૧૨) મુનિ વિચક્ષણવિજયનું વલ્લભભક્તામર. ભક્તામર સ્તોત્રની ઘણી ટીકાઓ છે, તે આ પ્રમાણે (૧) રુદ્રપલ્લી આ૦ ગુણકરની ગ્રંક ૧૫૭૨ સં. ૧૪૨૬, (૨) આ રામચંદ્રની સં૦ ૧૪૭૧, (૩) આ અમરપ્રભની, ૦ ૪૦૦, (૪) ચત્રગચ્છના આ૦ ગુણાકરની ગ્રં૦ ૧૮૫૦ સં. ૧૫૨૪, (૫) તપાઇ ૫૦ કનકકુશલગણીની ગ્ર. ૬૯૬ સં. ૧૬ પર, (૬) તપગચ્છને ઉ૦ સિદ્ધિચંદ્રગણુની, (૭) તથા ઉ૦ રત્નચંદ્રગણીની, (૮) નાગેરીતા આ હર્ષકીતિની, (૯) તપા મહેલમે વિજયગણની ગ્રં ૧૦૦૦, (૧૦) ગુણસુંદરની (૧૧) ભાવ ગ૭ના આર શાંતિસૂરિની ગ્રં૦ ૪:૦, (૧૨) મુનિ પદ્મવિજ્યની (૧૩) મે સુંદરછની, ડીકાઓ મળે છે. આ ઉપરાંત દિગમ્બર વિદ્વાનોની ટીકાઓ પણ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy