________________
ટીઝ જઈ કામ માં -
૫૮ જૈન પરંપરાને ઈતિહાસ
{ પ્રકરણ ટીકા બનાવી તે ગ્રંથને પૂરો કર્યો છે. આ ટીકા સામાન્ય રીતે મૂલટીકા તરીકે ઓળખાય છે, જે લગભગ ૧૦૨૫૦ શ્લેકપ્રમાણ છે. ત્યાર પછી લગભગ ૨૦૦ વર્ષે થયેલા બીજા કટ્ટાચાર્યે આ મૂલટીકાના આધારે લગભગ ૧૩૭૦૦ કલેકપ્રમાણ ટીકા બનાવી છે. આ બન્ને ટીકાઓ આ જ વિદ્યમાન છે.
કઈ કઈ વિદ્વાન આ કાર્ય મહત્તરને આ. જિનભદ્રગણી ક્ષમાશ્રમણના શિષ્ય માને છે. પરંતુ આ બાબતમાં કોઈ નિર્ણયાત્મક પ્રમાણ મળતું નથી. આ. સિંહસૂર ક્ષમાશ્રમણ - આ. સિંહસૂરગણિ ક્ષમાશ્રમણ આ. દિગણિ ક્ષમાશ્રમના શિષ્ય હતા. તેઓ પ્રિયહિતવાદી, મેટા યશવાળા, સિંહ જેવા શૂરવીર
અને મહાવાદી હતા. “તત્ત્વાર્થ ની મેટી ટીકાના બનાવનાર આ. સિદ્ધસેનગણિ તેમના પ્રશિષ્ય થાય. આ સિંહસરસરિઓ આ. મદ્ભવાદીને “ દ્વાદશારાયચક પર ન્યાયાગમાનુસારિણી નામની ૧૮૦૦૦ શ્લેકપ્રમાણ મટી ટીકા બનાવી છે,
જે કે વિ. સં. ૧૩૩૪ લગભગથી આ ગ્રંથનું પઠન પાઠન મંદ પડ્યું હતું, અને પછીની પ્રતિઓમાં પાઠેની ગડબડ થઈ ગઈ હતી તેથી એક શુદ્ધપાઠ મળતું ન હતું. પરંતુ મહાપાધ્યાય શ્રીયવિજયજી મહારાજે વિદ્વાન મુનિમંડલીને સહકાર મેળવી ઓ ગ્રંથને ઉદ્ધાર કરી જગતને આ ગ્રંથને આદર્શ પાઠ આપે છે, એટલે તેમની કૃપાથી આપણે આ ગ્રંથને મેળવવા ભાગ્યશાળી થયા છીએ. આ અગત્યસિંહસૂરિ
તેમણે “દશવૈકાલિકસૂત્ર'ની ચૂર્ણ બનાવી છે. આ માનતુંગસૂરિજી: “મામાઘમુતદાણિ િશ્રીમાનતુ વસુ ”,
તેમની જન્મભૂમિ ભારતની પ્રસિદ્ધ વિદ્યાપુરી કાશીનગરી છે તેમના પિતાનું નામ ધનદેવ અને પિતાનું નામ માનતુંગ હતું. તેઓ બ્રહ્મક્ષત્રિય હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org