________________
છબીશમું]. આ સમુદ્રસૂરિ
૪૨૧ આ અંગમાં ઉવવાઈ રાયપણુય, પન્નવણ, જીવાભિગમ, આણુઓગદાર,સિદ્ધગંડિકા, આયરંગ, સૂઅગડંગ, ઠાણુંગ, સમવાયાંગના સાક્ષીપાઠે છે. એટલે કે આ૦ દેવર્ધિગણએ ઉપરના આગમ લખ્યા પછી આ “વિવાહ૫ન્નત્તિ લખી છે. એમ કરવાથી લાભ એ થયે કે –સાક્ષીવાળા પાઠેને તે તે આગમોમાંથી જેઈ લેવાની ભલામણ કરી અહીં લખ્યા નહીં, પરિણામે આ અંગે બહુ મેટું હતું જ તે આ રીતે કંઈક નાનું બન્યું અને પુસ્તકરૂપે લખવામાં પણ સરળતા થઈ પડી. આ અંગે આજે પણ બીજા ૮૩ આગમે કરતાં ઘણું જ મેટું છે. એકંદરે આ સૂત્રમાં પિતાના નામ પ્રમાણે વસ્તુવિવેચન છે.
ણાયાધમકહાઓ અંગ (જ્ઞાતાધર્મકથા)–જેમાં ૨ શ્રતસ્ક છે, અને પપ૦૦ લેકપ્રમાણ ગદ્યપદ્ય સંગ્રહ છે. નવમા અને સત્તરમા અધ્યાયમાં છૂટક છૂટક પદ્ય પણ છે.
આ સૂત્રમાં પહેલા જ્ઞાતખંડમાં ૧૯ અને બીજા ધર્મ કથા ખંડમાં ૧૦ વર્ગો અને ૨૦૬ કથાઓ છે, જેમાંની ઘણી કથાઓ સાચી બનેલી છે. દરેક કથા રસિક અને અસરકારક છે.
મુનિ પિતાના માર્ગમાં સ્થિર થાય એ શિક્ષણ આ કથાએમાંથી બરાબર મળે છે.
આજે આ સૂત્રના પહેલા ખંડમાં ૧૯ કથાઓ જ રહી છે. પરંતુ તેની સાડાત્રણ કરેડ પિટા કથાઓ હતી તે વિનાશ પામી છે.
આ ધર્મકથાનુગમાં ગણતું કથાપ્રધાન અંગ છે. ' અને એ રીતે વિચારીએ તે સુલતાનગંજ પ્રાચીન વિક્રમશિલા બને છે. 'પણ ત્યાં એવી પુરાણી નિશાનીઓ મળતી નથી કે જે તેને વિક્રમશિલા તરીકે પુરવાર કરી શકે. (પુરાતત્ત્વ નિબંધાવલી, લેખ ૧૬ મો.)
સુલતાનગંજ પાસે અષ્ટાપદાવતારતાથ હતું. ત્યાં ગંગા નદીના જળપ્રવાહની વચ્ચે પહાડી ઉપર ઋષભદેવ ભગવાનનું દેરાસર હતું. જેને હિજરત કરી પશ્ચિમ ભારતમાં ચાલ્યા ગયા પછી આ સ્થાન શિવના હાથમાં ગયું છે. આજે ભક્ત શિવે અહીં કાવડમાં ગંગાજળ લઈ પગે ચાલી વૈદ્યનાથ-વેજનાથ જાય છે અને ત્યાં શિવજીની તે પાણીથી પૂજા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org