SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેવીસમું ] આ દેવાનંદરિ ૩૮૯ દિત્ય, ૭. શિલાદિત્ય, ૮. અપરાજિત, ૯. બીજે મહેંદ્ર, ૧૦. કાલભેજ બા૫ રાઉલ ગુ. સં. ૧૯૧, ૧૧. ખુમાણ પહેલે, ૧૨. મત્તટ, ૧૩. ભભટ્ટ પહેલે, ૧૪. સિંહ, ૧૫. ખુમાણ બીજે, ૧૬. મહાયક, ૧૭. ખુમાણ ત્રીજે ૧૮ ભભટ્ટ બીજે, તેને રાઠેડ કન્યા મહાલક્ષ્મી રાણી હતી. ૧૯. અલટ, વિ. સં. ૧૦૧૦ તેને હૂણરાજાની પુત્રી હરિયાદેવી રાણી હતી. રાજાએ તેના નામથી હર્ષપુર વસાવ્યું હતું. અલ્લટ આઘાટમાં રહેતું હતું, તેથી તેના વંશજો “આહડિયા” નામથી પણ ઓળખાય છે. ૨૦. નરવાહન, વિ. સં. ૧૦૨૮, ૨૧. શાલિવાહન, ૨૨. શક્તિકુમાર, વિ. સં ૧૦૩૪, ૨૩. અંબાપ્રસાદ, ૨૪. શુચિવર્મા, ૨૫. નરવર્મા, ર૬. કીર્તિવર્મા, ૨૭. ગરાજ, ૨૮. વેરાટ, ૨૯. વંશપાલ, ૩૦. વૈરસિંહ, ૩૧. વીરસિંહ, વિ. સ ૧૧૬૪, ૩૨. અરિસિંહ, ૩૩ ચૌડસિંહ, ૩૪ વિકમસિંહ, ૩૫ ણે રણસિંહ તેનાથી રાઉલ અને રાણુ એમ બે શાખાઓ ચાલી વિ. સં. ૧૨૧૧, ૩૬. ક્ષેમસિંહ, ૩૭. સામંતસિંહ, ૩૮ કુમારસિંહ, ૩૯. મનસિંહ, ૪૦ પદ્ધસિંહ, ૪૧. જસિંહ વિ. સં. ૧૨૭૦ થી ૧૩૩૯, ૪૨. તેજસિંહ, ૪૩ સમરસિંહ મૃ. સં. ૧૩૫૬, ૪૪. ભુવનસિંહ, તેણે અલાવદીન બાદશાહને હરાવ્યું હતું. ૪૫. જયસિંહ, ૪૬ લમીસિંહ મુ. સં ૧૩૬૦, ૪૭. અજયસિંહ, ૪૮. ભ્રાતા અરિસિંહ મૃત્યુ સં. ૧૩૬૦, ૪૯ હમીરસિંહ, ૫૦, ખેતસિંહ, ૫૧ લક્ષરાજ, પર. મેકલસિંહ વિ. સં. ૧૮૮૫, ૫૩. રાણે કુંભાજી મ. સં. ૧૫૩૦, ૫૪. રાયમલ મૃ. સં. ૧૫૭૫, પપ સંગ્રામસિંહ, પ૬ રત્નસિંહ, ૫૭. વિક્રમજીત, ૫૮ ઉદયસિંહ, તેણે ઉદયપુર વસાવ્યું, ૫૯ રાણા પ્રતા૫, ૬૦. અમરસિંહ મૃ. સં. ૧૬૭૭, ૬૧ રાણે કર્ણસિંહ. (રાણકપુરને “ઢેલક્યદીપાકપ્રસાદ”ને શિલાલેખ, તથા બાંકીપુરના ખડગવિલાસ પ્રેસનું હિન્દી “ટોડ રાજસ્થાનમાં પં. ગૌ. - હી. ઓઝાની ટિપ્પણી). - આ રાજાઓમાં ઘણું જૈનધર્મપ્રેમી રાજાઓ થયા છે, જે પ્રસંગે બતાવવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy