SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જૈનતીર્થો શત્રુંજયતીર્થના ઉદ્ધાર સાથે ગિરનાર, તાલધ્વજ, ટંક વગેરે તીર્થો પ્રકાશમાં આવ્યાં છે. કેટલાએકની ટૂંકી માહિતી નીચે મુજબ છે. જુનાગઢ-ગિરનાર એ તે યદુકુલતિલક ભગવાન શ્રીનેમિનાથના સમયનું પ્રાચીન તીર્થ છે. ત્યાં અનેક જૈન મંદિરો અને ગુફાઓ છે. તેની તળેટીમાં રહેલ જુનાગઢમાં ત્યાર પછીની એક સદીના પ્રાચીન શિલાલેખે મળી આવ્યા છે. શ્રી. અમૃતલાલ વ. પંડ્યા જણાવે છે કે, ક્ષત્રપ કાળમાં કાઠિયાવાડમાં જૈનધર્મ ખૂબ ફેલાયે હતું, તે સમયના ૨ લેખે મળ્યા છે. ૧. જુનાગઢના બાવા યારાના મઠમાંથી મળી આવેલ લેખ અને ૨. રા. ઈશ્વરલાલ છે. રાજાને મળી આવેલ પ્રાચીન લેખ, કે જેને સકેલ તેમણે તા. ૪-૫-૪ની “જન્મભૂમિ'માં આપેલ છે, જેમાં તીથરણામ ને શબ્દો મણ દાયેલ છે. જુનાગઢને પ્રાચીન શિલાલેખ (૨) . તથા (કુરાપુર). ક્ષત્ર.. (२) ...चष्टनस्य प्रपौत्रस्य राजः क्षत्रपस्य स्वामिजयदामपौत्रस्य રાણો માક્ષ (३) चैत्रशुक्लस्य दिवसे पञ्चमे ५ गिरिनगरे देवासुरनागयक्ष. '. રાહા ....... .. (૪)..ઝા...... .... વઢશાનદારતાનાં પિતરાળાનાં Antiquities of Kathiawar and Kachh P. 140 Collection of Sanskrit Prakrit Inscriptions P. 17 આ શિલાલેખથી સમજી શકાય છે કે ક્ષત્રપરાજા ચટ્ટન, તેને પુત્ર સ્વામી જયદામ, તેને પુત્ર મહાક્ષત્રપ રુદ્રદામ (શક સં૦ ૭ર) તેના પુત્ર ૧. દામઝદ (શાકે ૯૦ વિ. સં. ૨૨૫ ઇ. સ. ૧૫૦ થી ૧૮૦) ૨. સિંહ (શાકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy