________________
મન વાસદથી મારે
મારે છે કે આ
૩૧૦
જૈન પરંપરાને ઇતિહાસ પ્રકરણ બાકી છે? સૂરિજીએ કહ્યું : વત્સ ! હજી તે તું સમુદ્રમાં બિન જેટલું જ ભર્યું છે.
આર્ય રક્ષિતને માતાપિતાના આગ્રહથી મંદીર જવાની ઈચ્છા હતી, તેથી તેમનું મન વ્યગ્ર રહેવા લાગ્યું, આચાર્યશ્રીએ પણ જાણ્યું કે, આ મુનિ ૧૦ પૂર નહીં ભણું શકે. દશમું પૂર્વ મારી સાથે જ વિચ્છેદ પામવાનું છે એમ જાણે તેમને હ પૂર્વ ભણાવી રજા આપી. મુનિ આર્ય રક્ષિત તથા મુનિ ફગુરક્ષિત મંદર આવ્યા અને પિતા, માતા, મામા, કાકા વગેરે સમસ્ત કુટુંબને ઉપદેશ આપી જૈન મુનિ બનાવ્યા. અને કાલકને તેઓ પણ યુગપ્રધાન બન્યા.
આ આચાર્યને અનેક શિષ્ય હતા, તેમાંના કેટલાક શ્રતધર હતા, કેટલાએક લબ્ધિસંપન્ન હતા. જેમકે
દુર્બલિકાપુ૫મિત્ર–તે મંદિરના વતની હતા, તેમના માતા, પિતા બૌદ્ધધમી હતા. તેણે આ રક્ષિતસૂરિના ઉપદેશથી પ્રતિબંધ પામી જૈન દીક્ષા લીધી, અને પૂર્વકૃત સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ્ઞાનના પઠન-પાઠનમાં એવા ઉદ્યમી રહેતા કે તેને શરીરનું ભાન જ રહેતું ન હતું. તેનું શરીર દુબળું દેખાતું હતું. એક વાર તેના કુટુંબીએ મુનિજીને આવા દુબળા-પાતળા જોઈ આચાર્યજીને પૂછ્યું કે, આ બહુ દુબળા કેમ રહે છે? આપ તેને સારે સાત્વિક રાક લેવાની મનાઈ કરતા હશે અથવા ખૂબ તપસ્યા કરાવતા હશે, એમ લાગે છે.
ગુરુજીએ કહ્યું કે, મહાનુભાવ! તેમને પોષ્ટિક સારો આહાર જ આપીએ છીએ, ઘી પણ આપીએ છીએ પરંતુ રાત-દિવસના સતત અભ્યાસથી તે બધુંય બળી જાય છે.
કુટુમ્બીઓ આવી વાતથી માને એવા ન હતા. તેઓએ દુલિકાપુષ્પમિત્રને પોતાને ઘેર લઈ જઈ ખૂબ આહાર કરાવ્યું અને પછી જોયું કે, સતત ભણવાના પરિશ્રમથી તે પચી જાય છે ત્યારે આખરે ભણવાનું બંધ કરાવી તે આહાર ચાલુ રાખ્યા ત્યારે જ તેમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org