________________
૩૨
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
સાથેના મુનિ સાથે સ્થાવગિરિ પર અનશન કર્યું ત્યારે આ વજ્રસેન પણ તેઓની સાથે જ હતા. કિન્તુ આ વ સ્વામીએ એમ જાણ્યુ કે આવસેનસૂરિ ખારદુકાની પછી ગણુધરવા અને વાચકવશની પર’પરાને સજીવન કરી શકશે તેથી તેમને અનશન કરવાની મનાઈ કરી હતી અને આ વજ્રસેનસૂરિજીએ પણ એ શુરુઆજ્ઞાને શિરોધાય કરી એ ગુરુજીની ભાવનાને સર્વાંશે સફળ બનાવી હતી.
જો કે યુગપ્રધાન આ॰ ભદ્રગુપ્તસૂરિએ “ જેમુનિ આ વા સ્વામીની સાથે એક રાત વસશે તે તેમની સાથે જ અનશન કરશે” માનું ભવિષ્ય ભાખ્યું હતું તે સાચુ' પડ્યું છે. પરંતુ તેમાં અપવાદ રૂપે માત્ર આ વસેનસૂરિ જ છે, અને એમ થવાનુ કારણ એ જ કે તેમે આ વાસ્વામીની પહેલાં જન્મ્યા હતા તેમજ પહેલાં શ્રમણ અન્યા હતા.
આ વાસ્વામોસૂરિએ આ વાસ્વામીની આજ્ઞા પ્રમાણે દક્ષિણમાંથી ઉત્તર તરફ વિહાર લ ંબાવ્યેા, તેઓ સાપારક નગરમાં પધાર્યા. અહી' અનાજના સખ્ત દુકાળ હતા, અહી’ના શેઠ જિનદત્તે લાખ સાનૈયા ખરચી ઘેાડા ચેાખા મેળવ્યા હતા. એટલાથી તેના કુટુંબના નિર્વાહ થાય તેમ ન હતા અને ખીજા દિવસે ચાખા મળવાની આશા જ ન હતી. તેથી તેણે તે ચાખા રધાવી તેમાં ઝેર ભેળવ્યું હતું અને તેને ખાઇ, આખા કુટુંબે મરી જવું એવી વ્યવસ્થા કરી હતી. સદ્ભાગ્યે આ વજ્રસેનસૂરિ તે દિવસે એજ સમયે ત્યાં ગોચરી માટે પધાર્યા. શેઠે ચાખામાં ઝેર ભેળવ્યું છે એમ જણાવ્યું અને આચાર્યશ્રીએ આ૦ વજવામીએ કહેલ ભવિષ્યવાણી પ્રમાણે દુકાળની અવધિ જાણી લીધી. તરત જ આચાર્ય શ્રીએ શેઠને કહ્યું કે, શેઠજી! તમે આ ઝેર ખાશે! નહી'. ગુરુજીની આજ્ઞા છે કે આવતી કાલે જ અહી અનાજને સુકાળ થશે. શેઠે એ હાથ જોડીને ફ્લુ કે; પ્રભુ!! ને એમ થશે તે અમે સહકુ 'ટુંબ આપની પાસે દીક્ષા લેશું. બસ! બીજે દિવસ થયે, સવારે સમુદ્ર કાંઠે અનાજનાં વહાણા આવ્યાં અને સાપાક નગરમાં અનાજ અનાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org