________________
૨૯૫
તેરમું]
આર્ય શ્રીવજીસ્વામી ભગવાન મહાવીર સ્વામીના ગર્ભને દેવાનંદા બ્રાહ્મણના ઉદરમાંથી લઈ ત્રિશલા રાષ્ટ્રના ઉદરમાં મૂકનાર સૌધર્મેન્દ્ર પગપાળા સૈન્યને સેનાધિપતિ હરિણગમેષ દેવ હરે, તે સૌધર્મ. ને આજ્ઞાપાલક અને ભગવાન મહાવીરસ્વામીને પરમ ભકત હતા.
એક વાર ભગવાન મહાવીરસ્વામી રાજગૃહી પધાર્યા, ત્યાં સમોસરણ થયું અને સૌધમેન્ટે ત્યાં ભગવાનને કેટલાક પ્રશ્નો પૂગ્યા, તે પ્રશ્નોત્તરો આ પ્રમાણે હતાઃ
ભગવાન! દષ્ટિવાદ નામના બારમા અંગને ક્યારે વિચ્છેદ થશે?
સૌધર્મેન્દ્ર! મારા નિવણથી ૧૦૦૦ વર્ષે. પ્રભો! ત્યારે ભારતમાં કયા આચાર્ય થશે? દેવેન્દ્ર ! ત્યારે ભારતમાં દેવર્ધિગણી નામે આચાર્ય થશે, ભગવાન! આજે તેને જીવ કયાં છે?
દેવરાજ! તારે સેનાપતિ હરિણગમેલી, જેણે મારા ગર્ભનું પરાવર્તન કર્યું છે, તે જ દેવ આવતા ભવમાં દેવગિણિક્ષમાશ્રમણ થશે.
આ સાંભળી સૌધર્મેન્દ્ર હરિણગમષીને સાથે લઈને દેવકમાં ચાલ્યા ગયે, લગભગ ૯૦૦ વર્ષ જતાં હરિણગમેલીને પિતાનું યવન થવાનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. તેની ફૂલમાળા કરમાવા લાગી, કહ૫વૃક્ષે કંપવા લાગ્યાં, અકાળે બગાસાં આવવા લાગ્યાં, દેવીઓ પ્રત્યે હ વધવા લાગે, મિત્ર અને સિંહાસનાદિમાં દુઃખ દેખાવા લાગ્યું, ફૂલની શમ્યા કાંટા જેવી વસમી થવા લાગી, દેવવિમાન સમશાન જેવું ભાસવા લાગ્યું. તેણે એ ચિહ્નો જોઈ તરત સૌધર્મેન્દ્ર પાસે જઈ વિનતિ કરી કે, હે સ્વામિન ! મારું હવે થોડા દિવસમાં
વન થશે, મારે સ્થાને બીજે હરિગમેષી આવશે, હવે મારી આપને પ્રાર્થના છે કે “તે ન દેવ હું જ્યાં જન્મ લઉં ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org