________________
૨૧
૨૨ ૨૩
૨૫
લાટ
ગણધરે શ્રીસુધસ્વામી ૨૦ સિંધુ–સવીર (પંજાબ) વીતશય (મેરા) શરસેન
મથુરા ભંગી
પાવા (વિશાલાની પશ્ચિમે) વર્ત (વર્તક)
માસપુરી કુણાલ
શ્રાવસ્તી (સેટમહેટ)
કેટિવર્ષ (બાનગઢ) કેકય (અદેશ)
વેતાંબિકા (બદિલા ) ભગવાન મહાવીરસ્વામીએ ઉક્ત આર્યદેશોમાં વિહાર કરી ધર્મોપદેશ આપે, તેમાં પણ નીચે પ્રદેશ જેનધર્મની પ્રધાન ભૂમિ લેખાતી હતી.
પૂર્વમાં અંગ અને મગધ, દક્ષિણે કૌશાંબી, પશ્ચિમે કુરુક્ષેત્રને યૂણા વિભાગ અને ઉત્તરે કુણાલને સીમાડે. બાની વચ્ચેનો પ્રદેશ એટલે ભારતવર્ષને મધ્યમ ખંડ તત્કાલીન ધર્મપ્રધાન ભૂમિ હતી, જેમાં તે સમયે સામાન્ય રીતે ૧ કાશી, ૨ કેશલ, ૩ અંગ, ૪ મગધ, ૫ વજળ, ૬ મેલ, ૭ ચેદી, ૮ વત્સ, ૯ કુરુ, ૧૦ પાંચાલ, ૧૧ મસ્ય, ૧૨ શુરસેન, ૧૩ અશ્મક, ૧૪ અવન્તી, ૧૫ ગંધાર અને ૧૬ કબજ; એ ૧૬ મહારાજે હતાં. તેમાં લિચ્છવી, વિદેહી અને મલ એ ગણતંત્ર રાજ્યો હતાં. લિચ્છવીના જુદા જુદા ૯ સંઘનું એક સંઘરાજ્ય હતું, જે ની રાજધાની વિશાલા હતી અને તેને મુખ્ય ગણનાયક મહારાજા ચેટક હતું. આ મહારાજા ચેટક ભગવાન શ્રી પાર્શ્વનાથના સંતાનીય શ્રમને પરમ ઉપાસક હતું અને ભગવાન શ્રી મહાવીર સ્વામીને મામે તે હતા. એકંદરે મહારાજા ચેટક અને લિચ્છવીએ પરમ જૈન હતા. વિદેડીએના સંઘનું પણ ઘણું કરીને કરાલ રાજાના મરણ પછી સંઘરાજ્ય બન્યું હતું. તેની રાજધાની મિથિલા હતી. આ શિવ અને વિદેહીઓના સંઘેના જોડાણરૂપે એક “વૃજી” સંઘ સ્થાપિત થયા હતા. તેની રાજધાની પણ વિશાલા હતી અને તેને ગણનાયક પણ મહારાજા “ચેટક જ હતો. એટલું જ નહીં પણ તે સમયે વિદેહની રાજધાની મિથિલાને બદલે વિશાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org